પૃષ્ઠ:Bruhad Kavyadohan Granth 3.pdf/૨૨૩

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૧૯૬
અખો ભગત..

અખા ભગત.. તુ શુ જે તેને ઝાલવા ધસે, તે શુ' જે તારા ઝાલ્યા જશે; તે કાંઈ હું જાણુતા નથી, ધાટ બેસારી કહેને કથી. ૧૪૦ શુષ્ણુજે તું દૃષ્ટાંતે કહુ, કરિ રેપ પ્રશ્ન નિવ્હુ'; દીપક તે વહી કેમ જીવે, વસ્તુ એકને નામ જીજવે, ૧૪૧ કિરણ સૂર્યને ઝાલે કેમ, તારૂં તને પણ જાણે તેમ; ફળને ખીજ કેટલે વેગળે, લાહનાં પાગર રહે જેમ મળ્યું. ૧૪૨ એમ જોતાં શુક સાક્ષાત, જે કહિયે સર્વસ્વનિ વાત; એમ ઇચ્છા વિણ જાણી રહે, તારે તુજ સદૈદિત લહે. ૧૪૩ ચિહ્ન શુ સુત એ માટુ વાંકડુ, "ધ્યુ તે કેમ રહે માંકડુ'; પ્રાયે ચૈતન તે વળિ ચિત્ત,રૂધ્યું તે કેમ રહે અમીત. ૧૪૪ જે સ્વતંત્ર નેય તે રૂંધાય, વસ્તુપણાને રાધ શુ થાય; વિ સાંભળ તાત રવતતર લખ્યું, ક્યાં ફલ્યુ ક્યાં શબ્યુ રહ્યું. ૧૪૫ પર્યંતપ્રર હાયે જળ વૃષ્ટિ, તેણે પર્વત પામે પુષ્ટિ; • કેટલું ક ંતભુત રાય, કેટલુ' ઊપરથી વડુિ જાય. ૧૪૬ પર્યંત કારા દીસે સઘ, પણ અંતર ભરિયા અતિ&; ારે માંહિ થા તે અરે, તે સરિતા અવની પરવરે, ૧૪૭ તે જળે સકળ દેશ પાષાય, અથિ સિદ્ધાંત સુણાચિત રાય; ચિ વિ ચિહ્નન તે વરસે છે સદા, પરવત ચિત ભરતુ અદખદા. ૧૪૮ ચિત તુ જેટલુ ગૃહિ નવ્ય શકે, ત્યાં જતાં તુજ વાણી થકે; જેટલું ચિત તેથી ગૃહ્યું જાય, તેણે તુજ ઊતર ભાર જાય. ૧૪૯ શનૈઃ શનૈઃ તે ઝર નીસરે, બુદ્ધિ વિલાસ સંસારજ કરે; તે ચાદ વિધાચોસઠ કળા, ભાષા ભેદના ટાળા ઘણા, ૧૫૦ સિદ્ધિ અઢારે તેમાં અંગ, નાટક ચેટક શબ્દ તરરંગ; સપ્તદીપ નવખંડજ લગી, તારી વૃત્તિ દીસે ઉમ’ગી. ૧૫૧ તું તારાં ન પખાં કાર ય, તારે મૃત્યે તું નય્ માય; તું તારૂં તુજપશુ લે ધેર, તેથી અંતર આવૃતિ નગ દીસે મ્હારે કારડા, અંતરમાં જળના ઓરડા; તું તારૂ પરાવ જે ચિત્ત, તે લેવુ' મુવુ થાયે ભિત, ૧૫૩ તે તે તું ને તું તે તે જ, એમજ છે જે સામે હુંજ; એમ સમજ્યે તુને તું રહે, જો જુગતે આપેાપુ’ લહે, ૧૫૪ સેર. ૧૫૨