પૃષ્ઠ:Bruhad Kavyadohan Granth 3.pdf/૨૨૫

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૧૯૮
અખો ભગત..

અખા ભગત. સાંભળ મારા પુત્ર વિચાર, તુજને પૂÝ હું નિરધાર; સાચુ' સહી. ૧૭૦ હું જાણું તે કાંઇએ નહીં, તું જે કહે તે વિ કાંઇકg સમક્ટને કહે, સરખાં સ્વપ્ન તે જાગૃત છે; તેના દાં તુજને એધાણુ, મળે તેજ રાખે પરમાણુ. ૧૭૧ શબ્દ સ્પર્ધા રૂપ રસ ગંધ, જાગ્રતથી દીસે સંબંધ; તે સ્વમમાં પાંચે થાય, નેત્રે સ્વપ્રામાંહિ નિખાય. ૧૭૨ શ્રવણે તાં સુષ્ણુિ લીજે ઘણું, સ્પાનુ સુખ કામાદિક તણુ; ખાટા સીંહા રસના ભોગ, ઉત્તમ મધ્યમના ઉપયોગ ૧૭૩ હું ને માફ્ક ત્યાં રે હાય, સરવે સાંભળે જાગ્યેા સેય; જાગ્રત સ્વપ્નામાં શાને ફેર, કરે વિચારે ટળે ધેર. ૧૭૪ સ્વપ્ન પદારથ જાગે ટળે, જાગ્રતનું સ્વપ્ને તે મળે; સ્વપ્ન તેવુ' જાગ્રતને જાણુ, અવસ્થા નિષ્ઠે બહુ પરમાણુ, ૧૬૫ ચિવ એ સા સ્વપ્ન અવસ્થા ભૂત, મુને ભરાંસા ને અદ્ભુત; વિ એમજ જાણે તાત વિચાર, મિથ્યા સધળા દેહ વેવાર, ૧૭૬ નિમિત્ત અને નિયતા ખે, સાંજ લગેતુ સાચું કહે; ૧૯૮ જ્યાં લિંગ અનુભવ અદ્દભુત નથી, ત્યાં લગ્ન તુ' દેખે મારથી. ૧૭૭ ચિરુ જે હું મુજપને ભલ કહું, કારણુ સહિત ભલું નિવૃત્તું; જીવપણાના નિર્વાહ સ્ટ્રા, ઇશ્વરતા ખાધી ઊં।. ૧૭૮ કૈવલ્ય જે કારણ એવું તણુ, તે ભારે લાગે છે તુ; જહાં ન તેને પીછવા, લક્ષ રૂપ મેટપ છવા. ૧૭૯ તારું લક્ષ આધેશ પડે, બુદ્ધિ સરાડે જે નભ્ય ચડે; વિ તાત સરાડું એને નયી, નાખે જેમ બા મહારથી. ૧૮૦ અળ સારૂ ઘણી બુદ્ધિ જાય, પણ આકાશ વિષે ન લખાય; મોટપ સાફ સુરત સરે, પલ્ગુ મેટપ સામુડગ ન ભરે. ૧૮૧ ચિ૦ સુત ખરૂ' એ તો એમજ થયુ, એ મુજપણનુ માનજ ગયું; રૂપ સહીત અરૂપન માંય, પેસવુ કાય દિયે નવ્ય થાય. ૧૮૨ વિ૦ તાત તુ એ રીતે કાં કહે, દષ્ટાંતે આપેાપુ’ લહે; જેમ ગજ તે દેખે નિજ પુ', શુદ્ધ ન પચેપુરું મૂઠ, ૧૮૩ જ્ઞાન તથાં સાક્ષાત; માટે જાય નહી અાત, પાથે પેએ કદાચિત કી એક, જ્ઞાન । તન જાણે છે એક. ૧૮૪