પૃષ્ઠ:Bruhad Kavyadohan Granth 3.pdf/૨૨૬

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૧૯૯
ચિત્તાવચાર સંવાદ..

ચિત્તવિચાર સવાદ. શુડ ડ કુંજરની પ, ચિતડુ જેવા હીડે કે; ઈચ્છા જે સુંઢા દંડ, ક્રુરવા હડે શરીર અખંડ. ૧૮૫ કૈવલ દેતણા નહિ પાર, તેમાટે તુ એમ વિચાર; અવ્યક્ત ઘૃક્ષ ઉદભરતણા, તે શાખાથી પસો ઘણુા. ૧૮૬ બ્રહ્માંડ ઉદખરે લાગ્યાં અપાર, કાટ ભાતે મેં લાભે પાર; ફળ સ્થાને છે હુ બ્રહ્માંડ, બ્રહ્માંડે બ્રહ્માંડે બહુ પિડું ૧૮૭ અડ અડમાં હર હર અજ, ચૈાદ લૈક સરખી નીપજ; એવાં ફળ ત્યાં છે અસંખ્યાત, અવ્યક્ત પક્ષની સમજ્યે વાત. ૧૮૮ તે ફળ પ્રત્યે જીવ અનેક, ત્યાં અમિત ને નીસરે છેક; તે જ તને તાં ભાતિક કાય, સૂક્ષ્મ સૂક્ષ્મ સ્મતર થાય. ૧૮૯ પિંડ પિડને હૃદે અકાશ, તેથી રામે શમે વાસ; સૂક્ષ્મ સ્થળે આપણુ બે રહ્યા, તે સુક્ષમથી સુક્ષમ થયા. ૧૯૦ એવુ ઝીણુ’ તુજ મુજ રૂપ, કહુ સામર્થ્ય છં શુણ ચિત ભૂપ; અવ્યક્ત વૃક્ષનિ કીધી વાત, તારે સુરત થઈ સાક્ષાત. ૧૯૧ અનંત બ્રહ્માંડ ચાલી ખાય, એવા તારા ભારા હાથ; સૂક્ષ્મમાંહિતા એવા તુ, સ્થૂળપણું તા’ શુ કહુ, ૧૯૨ તારૂ સામ્રથ એવુ રૂઢ, સર્વાંગે તું રહેતા ગ; ત્યાં લગિ તારૂ છે ચિત નામ, એ સમજીને લે નિજ ધામ, ૧૯૩ જોવા જા તું તારા પાર, તારે ખે વાંક નિરધાર; તેથી તાં તુ જીવન ટળ્યા, વસ્તુના છેડો નવ્ય મળ્યેા. ૧૯૪ તે માટે એ નળે દૈત, એમ સમયે થાયે અત; ચિતુ તે ચિદમાં રસબસ થયા, તેા જોવા કહેવા નન્ય રહ્યો. ૧૯૧ શુનું સરખું ચૈતે ગયું, તમે શૂન્યે શૂન્ય પદ રહ્યું; વિ અરે તાત તુ એમ કાં કહે, સમઝ સમઝ વાંકુંકાં લહે. ૧૯૬ એક જીવ પદ ને ઈશ્વર ૫૬,કેમ તહાં થાશે અદખદ; કેવળ મહાનિધિ છેજ અવાચ્ય, તેને તુ' નિજજાણી વચ્ચે, ૧૯૭ જે સત ચિત આનંદ સદાય, તેમાં તત્ત્વં પદ બહુ પ્રાય; તે મેં તુજને કહ્યા પ્રકાર, સદા નિરંતર સારાહાર. ૧૯૮ તાં તે શુન્ય ક્રમ કહેવાય, જે નિદાન એવું છે પ્રાય; ચિ માં શુન્ય વાદ કરે છે, તેને મર્મ સમઝિ લે તુ, ૧૯૯