પૃષ્ઠ:Bruhad Kavyadohan Granth 3.pdf/૨૨૭

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૨૦૦
અખો ભગત.

અખા ભગત. એમ જાણીને કહું વાદ, પાત પોતાને કીઅે સાદ; વિતાં સાંમ હુકારા દેવા નથી, એ સ્થળને કાં શૂન્ય કે કથી. ૨૦૦ પોતાનું માન્યું ભૂત કલેાળ, ઉપજે સમેતત્વનું ટાળ; પણુ તત્વાતીત નષ્ય જાણિયું, તેણે શૂન્મ તાણી આણુયુ. ૨૦૧ મુજને શ્વેતાં દીસે અસુ, ભિન્ન કહેવા કારણુ નહિ કર્યું; ચિવ કારજ ને કારણે તે તુજ, ઈંડાં ચિત ને તહાં તેજપુંજ. ૨૦૨ દર્પણુની ગત રાઈ કળી, અવળ સવળ ખળ નિમળી; વિક સાંભળ તાત ઇંડાં તુ ધન્ય, મિથ્યામાંહેથયે તુજ ચિત્ત ને તુ ચિહ્રિલાસ, હવે હુવા તુને બ્રહ્મ પ્રકાશ; અક્ષય પદ જાણ્યુ તે બન્ન, વૅ થયા તું એકલમલ. ૨૦૪ જેમ છે તેમ તુ' આપ સદાય, એમ અખે પદ પ્રીજું જાય; જો ચિદ જાણે તે લક્ષ ઝાલ્ય, અક્ષય પદ તે છે અજવાળ્ય. ૨૦૫ ચિવ શુષ્ટુ રે મારા સુત તું અંગ, સ્ત્રી પુરૂષ ભિન્ન દીસે લિંગ; પતન. ૨૦૩ જાત. ૨૦૬ અનૂપ; માદાય. ૨૦૮ ચૈતન્ય જોતાં નર માદા નથી, પચભૂતયાં મે મથી, ૨ રૂપમાંહિ દેખું છું ભાત, તે સમન્રુતી ધારે ધાય; વિ૦ તાત કહું એક સાંબળ વાત, ઐતા છે ભીખાની જેમ ખાંડ કથિરનાં નિખરે રૂપ, બીમા ભેદે ભાત એન્ડ્રુ પડ મળ્યે રૂપ ભરાય, પડમાં ક્રિયા નર ને એ યંત્ર જાણુ નરમાદાતા, ઉંધા ભાર ભ રાખિશ ઘણા; ભગ લિગ રૃખી ભરમે બ, આકારે વળગ્યા છે. સદૂ. ૨૦૯ અતર ભરમ વિચારે કાય, તે નર કૌતુક માત્રજ જોય; ભગ રૃખી પરદે ભામિની, લિંગ દૈખિ નર માને મની, ૨૧૦ સંસારની છે એવી રીત, વળી ફરી કહું તને પ્રતીત; નારી નર તે એકજ જાણુ, તું મનમાં એ પ્રતીત આણુ. ૨૧૧ પ્રાચે' કર જો મૂળ વિચાર, કાં ન જાએ નર કે નાર; સ્ત્રીને ગર્ભ કમળને લિંગ, પુરૂષ ને દીસે પરિસંધ અંગ. ૨૧૨ એહુનાં લિંગ વિષે છે શૂન્ય, તેમાં રજવીરજનું ગમન; એહુ પડ માંહી’ અનગ નિપજે, સૂરતના સુખને એન્ડ્રુ ભરે. ૨૧૩ ખેહુ પડમાં એન્ડ્રુના અવેવ, નરને સ્થાન નારીના ભેવ; કાઇક બટ એવા નીપજે, બેઉ માકારને એકમેા ભજે. ૨૧૪