પૃષ્ઠ:Bruhad Kavyadohan Granth 3.pdf/૨૨૯

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૨૦૨
અખો ભગત..

૨૦૨ અખા ભગત. એવા શ્યા ભારૅ અભિલાષ, સામર્થ હોય તા તુ કાંઇ દાખ; એ રીતે જે સક્ષમ વાત, સમજીશ તા થાશ સાક્ષાત. ૨૩૦ છે કાયા વિના કાયાનાં કૃત્ય, જેમ હાથે કંકણ દીસે વર્ત; જે માદક ઔષધિમાં હતા, ત્યાં તે તે રહ્યા અણુછતા. ૨૩૧ ઓષધિને નર ભક્ષણ કરે, ત્યારે માદક ત્યાં અવતરે; અનંત પરાક્રમ કરે ત્યાં રહ્યા, બહુ પ્રકારે પેાતે થયા. ૨૩૨ એલે ચાલે ભાગવે સ્વાદ, બહુ ડાપણ કાં બહુ ઉત્પાદ; એક ચેન નાય તુજ વિષે, તેમને તેમ હતા ખાધા ખે. ૨૩૩ ખાતાં ડીફા હાળા રંગ, માદક કેરા જેવા ઢંગ; એટલા ઉરૂ’ શ’ દેખીશ, મેં સર્વ સહિત કહ્યા સર્વ ઇશ. ૨૭૪ ચિત્ત તુ ત્યાં જૅમ માદક વાન, ચિત ભાદક તે’ કીધુ’ પાન; રગરગમાં તે માદક ચડયા, મન વચ કર્મ સહુમાં ફેર પડયેા. ૨૩૫ ફાયુ આચરે ક્યું કે, નણે પણ જાળવી ને સકે; જે જોવા કીધું તું ભક્ષ, તે જાણે નૈ પાતે રહું અક્ષ. ૨૩૬ તેમ તું તે તુ ને તે તે તે, એ મહા અનુભવ ચિદ તુ એ; પાતામાં વીચે વીંચણુ’, તે સમઝેતા સારૂ હ્યુ, ૨૩૭ ચિત્ત તારી કીમત ન થાય, તારાં મૂળ ઉંડાં છે પ્રાય; મૂલ થાય તે ઓછી વસ્ત, મૂલે ભાતમ થાએ અસ્ત, ૨૩૮ તે તુ' જાણે ચૂકી હદ, તારૂ નિદાન તેા છે અદબદ; અચળ્યુ’ વીર્ય તારૂ ચિત્ત નામ, પણુ મુજ વિના તે’ ખાઈ હામ. ૨૩૯ અચાનક જ્યારે હું ઉમટયા, તા નિજરૂપ થૈને ધેા વટા; અવાસ્થ્ય વીર્ય શુ જાણી વદે, તે ચિત્ત મુજને લેખું રૃ. ૨૪૦ શુણ ચિત્ત એક નવાય, ત્યાં નિજ કલણુ તુજ ચિત્તરાય; જેમ મેધ નિશા હેય ઘેર, ચંદ્ર નક્ષત્ર ઢંકાણાં જોર. ૨૪૧ કીડી કુંજર નાવે દષ્ટ, હેળ થયે તિમિરની વૃ; એવામાં ઝબકા દામિનિ, તે દિવસ ગાય નય મિનિ. ર૪ર પણુ સહુ ડીઠું ઝાતકારજ કરી, જેણે રહ્યુંતુ તિમિર્ આવરી; સૂર્ય ચંદ્ર તારા વિષ્ણુસાર, મહા અગ્નિ કેશ કાર, ૨૪૩ એનુ સિદ્ધાંત તુ સાંભળ ચિત્ત, તારૂં મૂળચું કહું હું વિત્ત; હું'તું દખદ નરબ ધુંધકાર, નહુતાં તત્વ નહુતા ફાર. ૨૪૪