પૃષ્ઠ:Bruhad Kavyadohan Granth 3.pdf/૨૩૧

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૨૦૪
અખો ભગત..

અખા ભગત. તે ઉપજે ત્યાં ન પડે ખાણ્ય, ડગ ન ચડે ત્યાં સમે નિર્વાણુ; એવુ અધર ચાલેજ સદૈવ, એ વાદળમાં ઉપજે જીવ. ૨૬૦ જીવ નૃત્યે કાયદી નવ રહે, તે ખોખાં કાય માનવ ગ્રહો; તે કાદવમાંથી પીકે નીર, શીતળ ફરી પછી મૂકે શીર. ૨૬૬ અરૂપી રૂપે એમ થયા, નભમાં અભ્ર કાણુ કરવા ગયે; તાં જેમ સહસા ઉઠી ઉપાધ્ય, અદૃષ્ટમાં દૃષ્ટ એણીપેરે સાય, ૨૬૨ અગ્રસ્થાની પ્ચ મહાભૂત, ખેાખાં તે પંચીકરણભૂત; અદૃષ્ટમાં હૃષ્ટ તન એણીપેરે થયુ, તે અગ્રાહ્ય ગ્રાહ્ય કૅમ ગયું. ૨૬૩ તેને તુ શુણિ લે પ્રતિષેધ, જેણે ભવ ભાંગે રાધ; અગ્રાહ્ય તે ગૃહવા કાણુ છે, એ તે ભૂત ભૂતને રહે છે. ૨૬૪ સાનુ તાળિયે કાટલાં વર્ડ, તા સરખે તેલે કાંટે ડે; સંખ્યાની કળ કાટલા ભાચ, કાર્ય વાદિને એસે ભ્રાટ, ૨૬૫ તેના ક વસ્તુ વિચાર, ભૂત કલેાળ દીઠે નીધાર; અવની હૈમ તે અવની લેહ, અલની જાણે ઢળ્યા સહુ મેહ. ૨૬૬ ગ્રાહ્ય ગ્રાહક બેઉ ભૂત વિચાર, એ આકારે ચઢ્ઢા આકાર; ચિ સુત એતે તે’ અદ્ભુત કહ્યું, એમ અવાચ્ય અભગત રહ્યું. ૨૦ વળી એક માટે છે. ખ્યાલ, તે રૂડી પેરૂં ધારે બ્રાહ્મ; વાસ્થ્ય કારણ નહિ એક અનેક,ત્યાં ન પાંચે વાણી ને વિવેક, ૨૬૮ ત્યાં વિચાર જો પેખિયે બિંબ, તા તેનુ ગણિયે' પ્રતિબિંબ, બિંબ પ્રતિબિંબ નથી તે ઠાર, જેટલાં ચિત્ત તેટલા આકાર. ૨૬૯ એન્હેને જે ને એસે ધાઢ, તે અતિ સારૂ થાયે નાટ; કુમ સાગર પર્વત વન નદી, મણી મત્ર ચેટક એષદી. ૨૭૦ એવું સામર્થ્ય દીશે લબ, સહુ સહુમાં મુળચું પ્રતિબિંબ; વિશ્વ અરે તાત સાંભળ તુ. ચિત્ત, દૃષ્ટાંતે સાય થાય વીત. ૨૭૧ ચામખેડુ છે દીપક વડે, દીપ વિના ન રમત 'મડે; સામખેડા પડે ભક્તિ ભેદ, સર્વગોચર હોએ વેદ. ૨૭૨ નાના ૩૫ આવી રડે જાય, દીસે દીપ તણે મહિમાય; મૂર્ય હાય તારે નામે ક્ષ, દીવા તિભિરતણુ' દેખણુ'. ૨૭૩ દીપક સ્થાને તું ચિત્ત રાય, દેહુ મય કરિ ખેઠા ભાંય; છર થકી દીશે તુજ મા, અંતર તુજૉ ચાલે બાટ, ૨૭૪ ૨૦૪