પૃષ્ઠ:Bruhad Kavyadohan Granth 3.pdf/૨૩૨

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૨૦૫
ચિત્તાવચાર સંવાદ..

ચિત્તવિચાર સંવાદ. અજ્ઞાન નિશા લગિ એ ખેલ, સકલ્પ નટ એ ચલવે વેલ; નાના કરિ ભાંગ્યા ભમૈં, ત્યારે દીઠાં આળાં ચર્મ, ૨૭૫ તારૂ સ્ફુણૅજ દેખે તુ, આધ અવાસ્થ્ય કારણ ખેતાં શું; તુ' અવાચ્ય કે પ્રતિબિંબ, તે માટે તું પ્રાયે શંભ, ૨૭૬ એણે ભેદ પિંડ બ્રહ્માંડ, બ્રહ્માંડે બ્રહ્માંડે એમજ મંડ; પિૐ પડે' એક માંડણી, ગેમજ સમઝ રાત્મ્ય આપણી. ૨૭૭ એમ સમઝે તુ’ છે સાક્ષાત્, અન્ય શાસ્ત્ર તે સ્વનિ વાત; ચિવલ્લભ સુત તું ધન્ય વિચાર, તત્વસાર કીધે નિર્ધાર. ૨૭૮ મૂળ કહ્યું તે છે વૃત્તાંત, એમાં સશય નૈ… એકાંત; નિજ માતમ ત્યાં મ્હોટુ કહ્યું, એમાં કાંઇ કેવા નવ રહ્યું. ૨૭૯ મૂળ માતમે' તાં છે અનત, પણ પદ નહિ રેશે ત્યાં અંત; જેવા સેતુ" છે સાક્ષાત, તેમ ન રેવા એ ઉત્પાત. ૨૮૦ ગ્મેનુ શું કારણ છે. ગ, વિશદ કરીને કે પસંગ; વિક સાંભળ તાત એ વૈગુણુ વચ્ચે, જે તુજને બહુ ભાગજ રુચે, ૨૦૧ રાજપુત પાડે વાટ; તારૂં કારણુ સાક્ષાત. ૨૮૨ તુજને ધણુ'; હાયા કરે અટાટ. ૨૮૩ ભાગ રુચે મહા મેહને ભાઢ, તે આજ લગે કહિ જે મે' વાત, તે તું કારણુ જે કારજતણુ, તેજ વગેાવે ચિત્રપુચ્છુ ખાઇ ભેઠા જે ભાટ, જેને ચિરપ્રિય સુત તું મુને સમઝાવ, માની જાળ કરે અસભાવ; વિ અરે તાત તુ તા ચિદ્રષ,તા. તેજ નિદાન અન્ય. ૨૮૪ તુ' માટી ને અતિ આધીન, કામ ક્રોધ આગળ અતિ દીન; કહાવે તારા પણ તત્વથી, અમલ કરૈ તારા સત્વથી. ૨૮૫ સેવક તારા ગિલે તને, તું ન જાણુ જે ગ્રાહક કરે; તારે એથી સંબંધ આકા, વિયાગ પડે તા બેઉએ મરા. ૨૬ કામ ક્રોધ ભચ્છર માહ માય, તુ મરતે તે તરત મરિ જાય; તુ જીવ્યે એ જીવે ખરા, અન્ય અન્ય સબંધ આકરા. ૨૮૭ ચકમકમાંથી નીકળે આગ, તેને નમળે વળગ્યા જાગ; કાંઇ ન થાય. અગ્નિ એકલે, તત્ક્ષણ પા ચૈતે વળે. ૨૮૮ તે જો ને વળગી જાય, તે રવ તે માટે થાય; માયા કાળ ચક્ર આધરે. મા અશિથી ફૂલજ પડે, ૨૮૯ ૨૦૧