પૃષ્ઠ:Bruhad Kavyadohan Granth 3.pdf/૨૪૯

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૨૨૨
 

૨૨૨ ગુરુશિષ્ય સંવાદ. પર્યાયા. . ગુરુ ચરણે શિષ્ય આદરે, પ્રેમે કરી પ્રણામ; પુ૬ પંકજ પાવત સદા, તમે। નમો પર ધામ, તપત થયે મહારાજ હું, ભવ તાપે' અંતભળ; તમ કૃપારૂપી વચન જે, તે વિષે આવિયે મુજ તૂળ. મંદ બુદ્ધિ હું પૂછવા, સામર્થ્ય નહિ ગુરુરાય; પ્રભુ પધારા અંતરે તે, મારૂં સાર્થક થાય. ગ્રુછુ. • ભલે ભલે શિષ્ય ઉગ્ર બુદ્ધિ, મહા આશય તું વીર; હું જાણુ તુજ એલતાં, તુ પર પદ પૂóિશ ધીર શિષ્ય, સત્ય સત્ય સ્વામી ગુરુ, તમે હાર્દ લઘુ હરિ રૂપ; પદ્મ પદ તે મુજને કહા, ટળે પ્રપચ અંધ પ ગુરુ કહે શિષ્ય પર પદના, રસનાયે નહિ થાપ; કરે' ગૃહિ નથિ આપવા, તે સમજે સનમુખી આપ. પ્રકૃતિ પુરુષના વિવેક એ, જો બુદ્ધિગાચર થાય; તે જનમ ભરણુ સંશય ટળે, મન તુર્યાતીત રેહેરાય. વિધિ વિવેક પીછતાં, દિસે આપે।પુ અલગ; આભ અરક ઉદ્દે હા, તાં તેજ છે તત્વ સળગ સાર ગુરૂ આતમજ્ઞાન તણા જે વિવેક,એક અન‘ત અનંત મળિએક; તેહતા ત્યાં જન્મ તે ભેટ, સત્યશાસ્ત્ર તે કેહે છે વેદ. જેમ સૂર્ય તે સૂર્યનાં કીર્ણ, એ સમઝી દૃષ્ટાંતે વીશુ; અર્કસ્થાની કહિયે વસ્તુ, જેને નહીં દે ને અત અકળ અનુપમ સર્વની આધ, કેમ હોય મન બુદ્ધિ સાધ્ય; અર્વાચીન પ્રપંચ તે કે, તે તેને જાણી કેમ શકે. ' 3 પ્ ' 19 • હ ૧૧