પૃષ્ઠ:Bruhad Kavyadohan Granth 3.pdf/૨૫૦

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૨૨૩
ગુરુશિષ્ય સંવાદ.

ગુરુશિષ્ય સંવાદ. જાણ્યા વિના પ્રપંચ ન ટૉ, ભલે' કાટ જન્મ આળે; શુક સનકાદિ નારદ વ્યાસ, શેષ શિવ વસિષ્ઠ બુદ્ધિરાસ. જ્ઞાનતણા કહિયે અર્ક, સદ્ય શાસ્ત્ર જેના છે તર્ક; તેજ અનુભવ તત્વનું જ્ઞાન, જેણે તત્વનું લહિયે’ માન, તવ જાણ્યા વિણુ ચૈતન જેહ, સમ્યક્ બુદ્ધિમાં નાવે તે; પ્રપંચ દીધું તેન ઢળે રોગ જ્યાં લગિ નાથે વસ્તૃ ભાગ, તે માટે તત્વજસથા, થારો ગોચર સૂણુજે કથા; ગુરુ ગોવિંદ શાસ્ત્રસત કહી, બુદ્ધિ પ્રમાણે જે મે’ લહી. એજ જ્ઞાન ભક્તિ વૈરાગ, એજ દાન તપ તીરથ ત્યાગ; જે ચૈતનશ્' સમ રસ હોય, પૂર્ણ કામ નર ભણિયે સાય. તત્વ ઉદ્ધરિ અળગાં કરે, શેષ ભાગ ચૈતન ઊગરે; તે ચતન નિજ જાણ્યુ આપ, ત્યારે સ્હેજે ળિયા તાપ. પૂર્વછાયા. શિષ્ય ભેદ કડા ભહાભૂતના, જેમ મુદ્દે સમઝે મર્મ; ચૈતનમય દીસે સકળ, જેમ સમન્તુ હુ' અનુકંમૈં, સાર્ડ. પરિક્ષા પરપચ સમ રહે, પચવીશે લક્ષણ શ્રુતિ કહે; શ્લેક ત્તિ માતિ પ્રિય થવું નામ=તિસવંચરું ! બાચ ગયે પ્રા થવું નાકર્ષ તાર્ય ક્રેવિશ લક્ષણ વસ્તુ તણાં, અને એ તે પરપચનાં ભણ્યાં. અસ્તિકતાં સદા સ્થિત જેહ, આદ્ય અત્યનું કારણ તેહ; જગત જે વડે ઝળકી રહ્યું, ખીજ વિશેષગુ ત્યાંએ કહ્યું. સર્વે પાય લાગે જે માટ, દુખ ટાણે સુખ ધાલે બાટ; પરિક્ષાનાં વિરોષણુ ત્રણુ, એ પ્રપંચનાં સુજે કહ્યું, ઉપજે તેનું રૂપ ધાય, રૂપ થયુ તેનું નામ ધરાય; ઉત્પત્તિ સ્થિતિ હેતે થાય, નામ રૂપ આવે ને’ જાય. એ પચવડે કહિયે સંસાર, જે સમઝે તે પામે પાર; પેલાં ત્રણ તે તું નિજ આપ, અને એ કયાં તે ઢાળે થાપ. ૨૨૩ ૪ ૧૫ રનન ૧૭ ૧૮ ૧u ૧ ૨૧ R ૨૩