પૃષ્ઠ:Bruhad Kavyadohan Granth 3.pdf/૨૫૨

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૨૨૫
ગુરુશિષ્ય સંવાદ.

ગુરુશિષ્ય સંવાદ. તેજ વિષે એ જાણા મહી, જે વિદ્યુતમાં લોહ ઉપરે સહી; અગ્નિ વિષે જળ એ કેવાય, લાગે વન્ધિ સર્જેલાય, 319 અગ્નિ દાહ અગ્નિથી ટળે, તેજ માંહી જ શોધ્યુ મળે; તેજમાંહ' ચ'ચળતા જે, વાયુતધુ ત્યાં લક્ષણ એ ૨૨૫ દીપ સરખા પરકાશે દે, એ આકાશ મહાપુરૂાજ કે; અગ્નિ માયલાં તત્વ એ ચાર, મારતને હું કહું વિસ્તાર. ૩૮ ધારક શક્તિ ધર્મ સમીર, એ મેનિનું જાણે હીર; અહિં જોગીની ટાળે તૃધા, એ સાર’ગમાં જાણો પૃયા. ૪૦ વાયુ શોષણ શક્તિ ધરે. તેજતણા ગુણ એ પરવરે; અણુસંગીને અરૂપજાય, એ ખર્ લક્ષણ જાય. ૪૧ હવે કહુ ધા લક્ષણ સાર, અંતર તવા વñ ચાર; અહંકાર ધરતીનું રૂપ, ચિત તે આપ વગુંજ સ્વરૂપ કર્ તેજ સ્થાનિ તે કહિયે બુદ્ધિ, મનમાં વાયુતણી છે કૃદ્ધિ; એ અબરનુ લક્ષણ કર્યું, જે ગુરુ ગોવિંદ સંતે લખ્યું. ૪૩ ભૂત ભેદ કહ્યો સાસહાર, પાંચે તે ચૈતત આધાર; ચૈતનની લેહેરા મહાભૂત, લેહેરાનું પ્રતિબિંબ અદ્ભૂત. ૪૪ ભૂત ઉપજે વરતે સમે, કાય કાળે' મહાભૂત આથમે; ચંતન સાગર જેમ છે તેમ, એકે નહી ગુણ કર્મ, ૪૫ દત્ત કહું પટઆનન સુણા, થાડા માંડું અર્થેજ ઘણા; તત્વમસી વાયકના ભેદ, એ આઘેં હૈ ખેલ્યા વેદ. ૪૬ આત્માનું પ્રતિપાદન કર્યું, તત્વપણુ અળસુ આપ્યું; મહાજળમાં જેમ ભમરાવળ, આવૃત્તિ ભમરાનું વારિ માંહિ આર્વી ભળે. નામ, પંચભૂતકરૂં તે રામ; નેતિ નેતિ કહે છે વેદ, ભૂત નાહે વસ્તુના ભેદ, ૪૮ શિષ્યને ચુરુ કહે શુ વાત, વસ્તે રેહેને તું સાક્ષાત; શિવના તન પ્રત્યે કહે દત્ત, મહા ઉપદેશ માનતુ સત્ય. ઈતિ શ્રી ગુફુ શિષ્ય સાદે ભૂત ભેદાનામ પ્રથમ: ખંડ: શિક્ષા ક