પૃષ્ઠ:Bruhad Kavyadohan Granth 3.pdf/૨૫૩

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૨૨૬
અખો ભગત..

અખા ભગત સા. ગુડ્ડ-પંચભૂતન આકૃતિ જેહ, વસ્તુ સિધુમાં દીશે તે; નેતાનેતી જે વંદે કહ્યું, તેનું કારણ મેતા કહ્યું. ભૂત તાહે એ વસ્તુ જ વસ્ત, કહે નિગમ ઉચા કરિ હસ્ત; આર્ય શિષ્ય પ્રીશ્ચેિ નમ, આગળ ધ્યેયા જે અનુક્રમ શ્લોક. ક તત્વમસ્યાદ્યાભ્યેન બામíદ્ ઋતપવતે || // નૈતિનેતિ શ્રુતિપ્રતે પત્ર મૂતવૃતં પૂર્વ શા થત કિચિત પદારથ જેહ, ભૂત ઉપાધિ જાણે તે; એણે વીવક તત્વ ઉરે, શેષ ભાગ ચૈતન્ય ઉગરે. કારણ જાણ્યાના એજ ઉષાય, જો કારજ બુદ્ધિગાયર થાય; ત્યારે બુદ્ધિ કારજમય ઢળે, વસ્તુ થૈ વસ્તુમાં ભળે. પૂર્વછાયા. ' ૨ ૩ ૪ શિષ્ય લાક ચાદલગી પ્રભૂમે, જાણ્યા ભૂત કલાળ; પણ પરમાત્મા પ્રીયા નહી, એ સરાય અંશે શાળ, ૧ સાહ ગુરૂ-તત્વ કદ્યાનું કારણ એહ, ચલણુ વલણુ દીશે છે કે; તેમાં જીવ ધરે છે આપ, તે જાણી કથા છવા વ્યાપ. ૬ ભૂત ઉપાધિ ઉપજે પિંડ, પિડ તેમ જાણે ભૂત ભેદ ઉડયે આકાર, આકારે બ્રહ્મડ; કહાવે સંસાર. ત્રણ સ્વર્ગ મૃત્યુ પાતાળ, લેક ચૈન જોજે ભાળ; ભૂત વિનાના પદાર્થ નથી, પેર પેરે જોયુ મથી. નાનારૂપ મહાભૂતે ધર્યા, બહુ વીધે કરિને વિસ્તા; જહાં રૂપ ત્યાં વાસના લિંગ, એહ ભૂતનુ જાણે ગ તત્વ સાગરે ખુદખુદ પિંડ, સચરાચર દીૉ બ્રાંડચ; સેન્જે ઉપજે સેજે ખર્ષે, અણુતે જીવ ચૈહુ જપે. ૧૦ કરતા કારવતા નહિ… કાય, જોગ ભાગ સા સે હાય; વસ્તુ વિષે નૈ' ઉપજ્યુ સમ્પૂ, અનતું કારંજ બનશું મ્યું, ૧૧ 19 ' ફ