પૃષ્ઠ:Bruhad Kavyadohan Granth 3.pdf/૨૫૫

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૨૨૮
અખો ભગત..

૨૨૮ અખા ભગત, ૨૫ એ તે! સતગુરુનેન ચુરુ ભાગ, શુદ્ધ શાસ્ત્રના નહિ યાં વાદ; કાંડ ગામે બાલ્યા વેદ, તેને જાણે વિરલા ભેદ. ૨૪ ગીતામાં કહ્યું. તે દત્તાત્રેયે નિર્ધહ્યું; રઘુપતિ પ્રત્યે કહ્યું વશિષ્ઠે, તે ઉદ્ધવ પ્રત્યે કહે ઇષ્ટ. કહુ' અવિનને અવિન મ જાણ, ઉદ્દકે નેહે ઉદક નવાણુ; તેજને રખે જાણુ તુ તેજ, પવન તે પવને નેહે એજ સ્ આકાશ તે તૈયે આકારા, વસ્તુ દૃષ્ટિને થાય વિનાશ; બુદ્દિભેદે ભાસ્સું વિપરીત, તારે લીધી અવળી રીત. ૨૭ ભગુરુ જ આપે છ, ત્યારે બુદ્ધિ અને ઉત્કૃષ્ટ; તે યુદ્ધીનું વિચર્ણ અલગ્ન, ચિદ વિલાસ છે સર્વ સળંગ ૨૮ વિ ચેતન ચેતન આપ, ચૈતન અનળ અનિલનો વ્યાપ ચૈતન ગામ અત્યંત બ્રહ્મ સદા, તેજાણ્યે ટળે દૈત આપદા, કરી દો દોરો ભૂત, વસ્તુ વીચારે છે અદભૂત; વસ્તુ વીચારે વસ્તુજ વસ્ત, તહાં કી કહે ઉદ્દે ને અસ્ત. ૩૦ પૂર્વછાયા. શિષ્ય-શિષ્ય કહે છે હું પ્રભૂ, એ સય મુજ મન; વકરી ઢષ્ટ તે કાણુ તણી, જો વસ્તુ વિના નથી અન્ય. ગુરુ-૩ કહે છે. વસ્તુની, હે વત્સ છે મેટી વાત; પ્રપચ નામ તેણે પડયુ, જે લઘુ લાધવ છે તાત. પર કેતાં પરબ્રહ્મ હરી, અને પંચ કેતાં પચભૂત; એ પ્રપંચ નામ બહાત”, એમ પ્રગટયેા વધ્યા સૂત માર.. ૨૯ ૩૧ ૩૨ ૩૭ મિથ્યા પુરુષ મિથ્યાથા છતા, ચાય જાય પ્રકૃતિના વતા; મિથ્યારૂપને મિથ્યાનામ, મિથ્યા માંડયુ મિથ્યા ગામ. ૩૪ તેને ભૂત ભવિષ્ય વ્રતમાન, ધર્મ અર્થને મેક્ષતુ' ભાન; ઉત્પત્તિ સ્થિતિ તેને હાય, હાનિ વૃદ્ધિ જ્યાં ત્યાં જોય, બાળક જોબન વૃદ્ધતા તેહ, સુખ દુખ ખટ ઉર્મી છે દેહ; મ્યા પુરૂષ માયા પુત્ર, છત્ર ભર માંડ્યાં એ સૂત્ર, ૩૫