પૃષ્ઠ:Bruhad Kavyadohan Granth 3.pdf/૨૫૯

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૨૩૨
અખો ભગત..

૨૩૨ અખા ભગત. આપ મુક્ત નહિ ને હિ બંધ, જેમ રે દ્વૈતાદ્વૈત બંધ; જેમ તજ્તને અન્ય ન રપુરૈ, જગત જાણે જે ખેલે કરે, ૭૩ જેમ સ્ફટિક નિકટ બહુ રંગ, તે પ્રતિબિંખે' મણિને અંગ; મણિ મધ્યે એક નહિ વાત, જોગ મળે ભાસે પ્રતિ બાન, ૭૪ તજજ્ઞ ટિનિ પેરૈ સદા, લિંગ વિના સ્થે લાગે દુધા; જંતુમાં ઉત્પત્તિ લય નાય, લક્ષાલક્ષ વિવર્જિત હાય. પ ઇતિ શ્રી ગુº શિષ્ય સંવાદે જ્ઞાન નિર્વેદ યોગેા નામ દ્વિતીય: ખંડ: રા પૂર્વછાયા. ચુકું-વસ્તુ વૈરાળ હવે વરવુ, તેણે જાયે દૈત; જીવ ઈશ્વર પદ પ્રાછતા, સ્વે’ ભાસે અદ્વૈત જીવ કશો ઈશ્વર ક, કવણુ વિશેષણ તે; શિષ્ય એ સ્થળને પીતાં, ટળે સર્વ સદેહ. સાય સાંભળ સમત કહુ’ તુજ અંગ, શંકર ભાષ્ય તણા જે રગ; તીવ્ર બુદ્ધિયે કરજે ગૃહેણુ, મહાપુકુલ ખેલ્યા જે, વેણુ. પૂર્વાયા. જીવ ઇશ્વર તાં એ કહ્યાં, હવે કહુ પરબ્રહ્મ; શિષ્ય એ સ્થળને પ્રીછતાં, દીશે જેમ છે તેમ. એ સુલભ માગ સંતના, જહાં કાય કલેશ ન કાય; એમ સમઝણુ સાધન સાધતાં, સ્વયં પ્રકાશજ હોય. મહા અનુભવ મહંતનેા, જે જીવે જંત વિચાર; જેમ સેજે સુવરણ ઊપજે, પારસને પ્રતિકાર ક્લાક, વાર્થોપાધિમવાવ: ૫ વાળોવાયત્રી: । જાય વાળસ ફિન્ના પૂર્ણ નષોડય શિä ॥૮॥ º ૩ મ {