પૃષ્ઠ:Bruhad Kavyadohan Granth 3.pdf/૨૬૦

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૨૩૩
ગુરુશિષ્ય સંવાદ.

ગુરુશિષ્ય સંવાદ કાર્યાપાધિ તણુરૂં નામ જીવ, કારણેાપાધિ ઈશ્વર સદૈવ; જીવેશ્વરનું કારણ જેહ, પરિબ્રહ્મ યાં કહિયે તે. હંતુ વિના બ્રહ્મ કારણુ સદા, નબ વરતે ઉતરે બહુ દા; ધૂળ ધૂમ્ર ધન ઉપજે સમે, નભ અવિકાશવિના કયાં રમે. બ્યાસ વિષે સંભવે હુ માન, કારણ બ્રહ્મ તે એમ નિદાન: એ ઉપરે દૃષ્ટાંતજ સાર, એમ ગણુ વસ્તુ નિર્ધાર; વિકિરણે જાસુ ચડે, મેધ બિદું થઈ પૃથ્વી પરું; જોતાં તે દનકર પરપચ, સેન્ટે ઇવર સૂર્યના સચ. ૧૦ શુ કરણે આદર ન કરશો, સત્તા ભેદ તે માંહી વક્ષ્યા; જીવ ઈશ્વર બ્રહ્મને વીષે, બ્યામ ચિત્ર માયા રઢુિં લખે, ૧૧ પૂર્વછાયા. શિષ્યજીવ ઈશ્વર પદ પ્રીતાં, વિધિ આવી સથે હાથ; વળી વિશેષે કડા મુને, જે સો પડે સહુ સાથ ગર્ સારક. ૧૩૩ ' e ગુઝુકાયાપાધિ કહિયે જત, ફારણ ઈશ્વર કે વેદાંત જીવ વિષયના સની ધણે, સાથે ઉપાધિ ઈશ્વર તણેા. ૧૩ ભાગ ભાવના ઇચ્છે બહુ, ઈશ્વર અધિષ્ટાન માન્યું સઠૂં; સદા જંતુની એવી રીત, તેણે ચાહ્યુ જાયે દૈત. ૧૪ ભાગ ભાવના જ્યારે ટળે, ત્યારે ત આણિયે પળે; પૂર્વછાયા. શિષ્ય-મે સશય સતગુરુ મળે, તે છે જીવ ચિદરૂપ; તા કાં અવિવાર્ય આ, ભિક્ષુક કાં થયો ભૂપૃ. ૧૮ ટા ઉભયથા તે એ બ્રહ્મ, વસ્તુ નઝુવા એ અનુક્રમ. ૧૫ પતિત પુરંજન કર્મ કરે, વિધા અવિદ્યાને અનુસરે; પ્રત્યક્ષ આપ ન દેખે વસ્ત, જેતે નહી ઉર્દૂ ને અ. ચિરૂષ અવસ્થા કરી, જ્યારે અવિદ્યા અગીકરી; વળી વળી તે કરે ઉપાય, જેણે જવ નડેરા થાય, ૧૭