પૃષ્ઠ:Bruhad Kavyadohan Granth 3.pdf/૨૭૨

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૨૪૫
ગુરુશિષ્ય સંવાદ.

ગુરુશિષ્ય સંવાદ. વસ્તુતા પ્રગટે જે અંગ, પણ દૂતને તેને થાય ભગ; પ્રાયે વસ્તુના છે સ્વભાવ, ઢળે દૈતને થાયે સાવ. પૂર્વછાયા. શિષ્ય-ત્રણ દ્વૈત સ્વામી કલા, ત્રણ દ્વૈત શું નામ; અને તે ટળ્યે તે હોય શું, તે દેખાડે રામ. ગુરુ-હુ તા બાપ કહીશ ખરી, મોટી વાત અગાધ; મેટાને અનુભવ મહા તે, નહિ છોલરને સાધ્ય. સાહ ૨૪૫ ૪૩ ૪૪ ૪૫ પહેલુ ભાવાત નામ, ખીજી ક્રિયા દ્વૈત છે સ્વામ; બ્યાદ્વૈત નામ ત્રીજાતણુ', શુષ્ણુ લક્ષણો વિચારી ભણું. ૪૬ એકમેવ અદ્વૈતજ અલ, કાયા ભાવે ભુજવાં કર્મે; ખરા અધ્યાસ ભિન્ન ભિન્ન થયે,કથા પુયાના ઉત્તર રયેૉ. ૪૭ ત્રણ' દૈતના કહુ' વિસ્તાર, ધારિશ તે તે મેશશે ઠાર; દ્રવ્ય કેતાં તે પચ મહા ભૂત, લેકચાદ નાના અદભુત, ૪. સચર અચર ચેારાશી લક્ષ, દ્રવ્ય સ્વભાવે જીજવી પક્ષ; મનુષ્ય દેવ પશુ પક્ષી અદ્ભુ, એક કેતાં જાણેવા સદ્. *< વિચરણ સમાધિ નહિ એક રિત, એનું નામ તે દ્રબ્યાદ્વૈત; ભાવાદૈતિન શુણક વાત, સમઝી લેજે મરૈ ધાત, ૫૦ ભાવાત જાણ્યે તુ પુત્ર,જે પિંડ સફળ તાહે એક સૂત્ર; પશુ પંખી યક્ષ કિંનર નાગ, પિંડસ્વભાવે જવા રા. ૫૧ હેતુ વિનાનાં કારણુ વેર, સહજ સ્વભાવે બુજવી પેર; મુક માર વ્યાઘ્ર ગાતણે,લા સર્પ હસ્તિ સિંહ હશે. પર પ્રિત્યાદિકની જાણ પેર, હેજ સ્વભાવ ન કારણુવેર; માનવ દાનવ તિર્થંક્ાત, સકળ પિડૅનેહે એક ભાત. પ૩ ભાવાદ્વૈત એ સમજ્યે તાત, ક્રિયાતની શુણુ કહુ વાત; કાઇ જળચર કાઇ થળચર ઠરે, કાય પંખી આકાશે ક. ૫૪ કાઈક લખે બળતા અંગાર, કોક દ્રષતણા કરે અહાર; - લાખાભૃગ શાખાચે રમે, અતળ આકાશે મીન જ‚ ભમે, ૫૫