પૃષ્ઠ:Bruhad Kavyadohan Granth 3.pdf/૨૭૪

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૨૪૭
ગુરુશિષ્ય સંવાદ.

ગુરુશિષ્ય સંવાદ. સ્વામી એટલુ' મે' લહ્યું, જે નામરૂપ કાળ કર્મની પ્રેરણા, તે જાણ્યા ભાાં જહાં રહ્યા ભારે સકળ, મિથ્યા રૂપ તે નામ; તે સ્થૂળ કાંઇ કહી સકા તે, તે દેખાડા ટામ સા. ૨૪૭ પરપંચ, સંચ,૬૯ શિષ્યન્તુ' તે તમા ક્યાંઈયે નથી, જેમ તેમનુ તેમ; શુ થૈ શું દેખી કહુ જે, આ વાતનું તે કેમ, જેમ છે તેમ એ મહાનિધિ, પરાપર પરિબ્રહ્મ; અણુછતા હું તે માનતે, જેમ થયું હતું તેમ. એમ કહી શિષ્ય લય થતે, પ્રેમે કરે પ્રણામ; હું હુને પ્રણમી કહ્યું, ના નમે નિજ ધામ, મહા અનુભવ મહા પુરુષનો, સાર ગૃહીક ગ્રંથ; પરમ પદ છે તે વિષે, જે ચાલે એ પંથ સસાર દીધ ાગને, ટાળવા હડે જેવ; તે ઔષધ આ ઘટે, હાય જીવન્મુક્ત વિદેલું. માહ કણે કળ્યા કંઠ લગી, મનની તજવા ધાંખ; તેને હરિ હીડે કાઢવા, તે તેને એ પાંખ, Fo કાણુ કને દેખાડે ામ, ૭૧ જ્ઞાન નહીં માતાને શેય; આંકારાદિકવણું સમાય, ગુરુલક્ષાલક્ષ વિવર્જિત જેહ, પક્ષાપક્ષ વિવર્જિત તેહ; મન વાણી પામે વિશ્રામ, હું નહિં તુ નહિં તાંછે તે જાં કાંઈએ કહ્યું નવ જાય, તે ગુરુ શિષ્યને શું કરિ કહે, મન વાણીચિ અગોચર રહે; મન કલ્પે તે બીજુ' થાય, મને તહાં હું કર્યું ન જાય. માટે શિષ્ય કહું સુણુ વાત, સમસ્યાથી તું સમયે ધાત; એક વસ્તુ બીજું કાંઈ નથી, હું' છું એમ કેને કે કથી. છ સામુ’ ત્યાં પ્રતિબિંબ નન્ય મળે, વેત્તા વિણુ કાણુ કે કળે; પોતે કહે ને કહે હું સત્ય, શિષ્ય કરી જો એનું નૃત્ય. પૂર્વછાયા. ૭૩ ૭૫ 9; 1919 se yº ર ૮. 29