પૃષ્ઠ:Bruhad Kavyadohan Granth 3.pdf/૨૭૬

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૨૪૯
ગુરુશિષ્ય સંવાદ.

સામળ ભટ્ટ. એના રચેલા ગ્રંથા:નદબત્રીશી, ખત્રીશ પુતળીની વાર્તા, સુડા ખહેતેરી, રેવાખંડ, શિવપુરાણુ, રણછોડજીના શ્લોકો, અંગદ વિષ્ટિ, ખરાસ કસ્તુરી, પદ્માવતી, ખેડાણા, ચંદ્રચંદ્રાવતી, કાળીમહાત્મ્ય, શુકદેવાખ્યાન, વિદ્યાવિલાસિની, સુંદર કામદાર, દાદરી સંવાદ, મદન મેહતા, કૈાપદી વસ્રહરણ, ભાજ કથા, રખીદાશ ચરિત્ર, વિશ્વ- શ્વરાખ્યાન, વૈતાલ પચીશી. વિધાવિલાસિનીની વાત્તા, — ચાયા, શ્રીગણપતીના પુળુ પાય, જેથી કામ સકળ શુભ થાય; તેને તે છે એકજ દત, સહુ ધરેછે. એને ચત. રક્ત ચંદન તે અંગે ધરે, પ્રથમ પૂજા તેની સહુ કરે; દુદાળા દુઃખ ભંજન દેવ, તેત્રીશ ક્રેડ કરે સહુ સેવ. છા. સિઘ્રિ બુદ્ધિ છે નાર, લક્ષ લાભ બે પુત્ર, શિવ સરખા શિરતાત, ચિંતામણિનાં ર સુત્ર; આદ્ય શક્તિ ઉમાય, મહા માયાછે માડી. ક્ષેમ કલ્યાણ જામાત્ર, ખાણુ રત્નાની ખાડી, બ્રહ્મા વિષ્ણુ રવિ રૂદ્રથી, પ્રથમ પૂજા ગણપતિ તણી; સામળ કહે સેવા સહૂ, સુખ સાગરસીમાણી, R