પૃષ્ઠ:Bruhad Kavyadohan Granth 3.pdf/૨૮

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે

હતુ. કાવ્યદોહન ગ્રંથ ૩ જો. નરાંસંહ મહેતા.. એ ભક્ત કવિના પ્રસિદ્ધ ગ્રંથ:-ગોવિંદ ગમન, ચાતુરી પાડી, ચાતુરી છત્રીસી, સામળદાસના વિવાહ, ખાળલીલા, દાણલીલા, રાસલીલા, હારમાળા, ઘડપણ વિષે. સુરત સંગ્રામ, સહસ્રપદી રાસ,શૃંગાર, ભક્તિ ને જ્ઞાતપર પુષ્કળ પદે.

=

ચાતુરી છત્રીસી. ચાતુરી 1લી-રાગ દેશાખ. શ્રી પુરૂષોત્તમને કરૂ પ્રણામ; રંગ સલુણુ, અદ્ભુત નાભજી. ૧ સુખનું શીખર ગુણનું ધામ; હું નિવારણ અતિ અભિરામજી ૨ સ્નેહશીખર રસ પૂરણ કામજી; મત વચસાધન ચાતુરી દામજી. ૩ વી, મન વચને સાધન ચાતુરી, અને અગમ અગોચર જેહુ છે; બ્રહ્મવાદ નિોંધ છે તેને, સમજશે તે કાણુ છે. ૪ ૧