પૃષ્ઠ:Bruhad Kavyadohan Granth 3.pdf/૨૮૨

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૨૫૫
વિદ્યાવિલાસનીની વાર્તા..

વિદ્યાવિલાસિનીની વાત્તા. ત્રણ જોજન પહાચ્યા પ્રમાણુ, એટલે આવ્યુ' મેટું રાન; આંબા આંબલી આસા વૃક્ષ, બાવળીઆ ખેરડી લક્ષ ખાખર ખેર શિસમસાદડા, અરણી એરા આકડા; પીપર પીપળા મહુડા ઘણા, ભારે જયા ભીલામા તણે. ખીલી ખાવચી અદકી કથાર, જેના કહેતાં ના આવે પાર; ભાર અઢાર વનસ્પતિ સહી, કાકીલા શબ્દ થાયે તહીં. નદી નાળાં વેહેળીઓ હોય, ત્યાં મનીશ મળે નહીં કાય; એવુ’ વન દેખી નિરદય, મૂરખચઢ પામ્યા સતાય. મૂરખચઢ આવ્યેા તે ઠામ, ચાલ્યા. ખેલી મુખે શ્રી રામ; સરવે મુને વિસાયી સહી, વિશ્વભર વીસારે નહીં. એવુ’ વિચારી આગળ ગયા, સંધ્યાકાળ ત્યાં પૂરા થયે; આવ્યું. એક સરોવર તીર, પુષ્પ લતા દીસે ગંભીર. માલતી મામા ને મુકંદ, સીતાફળ કદળીનાં વૃંદ; કેવડ કેતકી ને કુલ્હાર, ચંપા ડમરા સેડે સાર. કમળ ઝાઝાં સરાવર માંય, શીતળ સેાડમ આવે ત્યાંય; ખૂગલાં ખતક મૈં સારસ આળ, નાના પક્ષી કરે કલેલ. પોપટ સુડા ચાતક ચકાર, કાયલ ટાકે મધુરા માર; સુંદર સરોવર શોભે જેહ, દેખીને દુઃખ વિસા તેહ, મૂરખરે જઇ પીધુ નીર, ખે। મનમાં આણી ધીર; જ્યારે મૂરખચઢ રીસાવી ગયેા,પિતા મનકંઇ દુઃખીયા થયા. ખેાળ કરી નગર માજાર, જડયા નહીં મૂર્ખ સરદાર; મનમાં સાને ગમતી વાત, ભાત તાત ભગ્નીને ને ભાત. દાહરશે. હવે મૂરખચટ સુતે તહી, સરોવર કેરી પાળ; આંહીંથી આગળ ચાલશુ', થાશે પ્રાતઃકાળ પાઈ. રજનિ સા નિદ્રામાં ગઈ, અરુણુ ઉદયની વેળા થઈ; હત બાત કીધું મળ સ્નાન, પાર દિવસ થયા પ્રમાણુ, ૨૫૫