પૃષ્ઠ:Bruhad Kavyadohan Granth 3.pdf/૨૮૬

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૨૫૯
વિદ્યાવિલાસિનીની વાર્તા..

વિદ્યાવિલાસિનીની વાર્તા. જાણ્યું નહીં વિવેક વિચાર, હવે જીવુ' તે તમ આધાર; હવે અહીંથી જાવુ નહીં, દયા આવે તા રાખા સહી. દાહરા, દિનતા એવી સાંભળી, ગુરુને થઈ યાય; રહે આ ઠામ ખુશી થઇ, જો હોય તુજ ઈચ્છાય. ચાપાઈ દેવકૃષ્ણે ગુરુ કરેાર, મૂરખચઢ રહ્યા નિરધાર; દિન દિન પે જાણીતા થાય, ખેપ કરે અદકી ભણવાય. એક અક્ષર ડે એક માસની મેહનત જે, મુખ, મહા જડ મૂરખ એ રૂખ; એક દિવસે કરાવે તેહ. ભણાવતાં થાક્યા સા ખળ, ક્યાંથી આવ્યા આવે કાળ; આઉ ખાઉ ને કરડુ કે, શુદ્ધ અક્ષર ભણે નહીં એવ દા. પેર પર પડયા કહે, મુખમાં ધાલી મુખ; રૂખને કઈ નવ આવડે, ત્યારે થાયે દુઃખ. ચાપાઈ મેહેતાજી વાણી એમ વદે, મૂરખચટધરજો તમે ; માસ ચાર થયા નિરવાણ, અક્ષર એક ન શિખ્યા પણ, અમે જે કહીએ તેતે કરી, અતિશે ઉલટથકી આદરે; ખાળક અહી ભણે છે ધણા, પાટલા જે છે તે તણુા. લેખશુ ખડીઆ તેના જેહ, સૈાને સભારી આપે તે; કહેતા પેહેલ કરો કામ, રખે હારી કઇ કામે હામ. મૂરખચઢ કહે છે મહારાજ, અતિ ઉત્તમ એ મારૂ* કાજ; આદર્યુ કામ સારી રીતથી, કરૈ સેવા અતી પ્રીતથી. કરે ભક્તિ ગુરુની શ્રેણી, તેથી ખમણી ગોરાણી તણી; વતા કરતા સને બહુ, દયા લાવે એ ઉપર સહુ. ૨૫૮