પૃષ્ઠ:Bruhad Kavyadohan Granth 3.pdf/૨૮૮

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૨૬૧
વિદ્યાવિલાસિનીની વાર્તા..

વિદ્યાવિલાસિનીની વાતા. તાણી કમાન કાળમાં, ચોટલા નાગાકારક પેપટ કેરી નાસિકા, વૃંદન ચંદ્ર પ્રકાર. ગ્રીવા કપાત સરીખડી, ફંડ કૉફીલા પ્રમાણુ; પાન સરીખડુ પેટ છે, અમૃત સરખી વાણુ. કાભળ કર ફાભનીના, અંગુલી ફૂલી મગ જેવ; નખ તેજ તારા આપતા, રોભતા નિર્મળ દેતુ. કટી લંક જાણે કેશરી, અંધા કદલી ખાળ; પાદ પદ્મ સરીખડા, ગજના સરખી ચાલ. વિજય છંદ. ફૂલકી માલ બની એક સુંદર, હાથને ફૂલલીયે યુ ખરીડે, ઝુલકી સાડી ને ફૂલકી ચાલી, ફૂલમે ખાસ સુખાસ ભરીકે; તેન ભયે દે! ફૂલ ગુલાબ કે, નાસીફા ફૂલફી કાચી કલીહે, સામલ કહે એ લહી ફૂલસુ', ફૂલમે આપ બિધાતા ધરીહે, ચાયાઈ પવિત્ર પુત્રી રૂડી પેર, ભણે દેવકૃષ્ણે કૅરૅ ઘેર; વળી રાજા કેરા જેહ પ્રધાન, કનકભુ નામે અવિધાન, ચંદ્રબુદ્ધ તેને જે તન, ભહુવા આવે એજ ભાવન; મહા સુદર ગુણવતે એહ, રાખે વિલાસિની તૈપર તેહુ. હિસાબ નામું તે ખત પત્ર, શિખ્યાં તે વિધા સરવત્ર; ગુણાકાર હડાકાર સહુ, વિકટ હિસાબ કરે છે બહુ. કાવ્ય કષ નૈષધને ન્યાય, છંદ પ્રબંધ કવિત ભાષાય; ચેાપાઇ હેા છપ્પા જાણુ, અર્થશાસ્ત્રનું પુરૂ નાન સરખી વિદ્યા બેઉને વશી, નુત્ય એક્માં ન રહી શી; એક દિવસ બની એવી વાત, અને એકલાં જાતે જાત. ગુરુ બારણે બાળક ઘેર,વિલાસનીએ પ્રધાન પુત્રને કહી પેર; ચંદ્રબુદ્ધ સાંભળરે તુય, વાત એક કહુ' ' હુંય. ધણા દિવસના ધારૂ જોગ, મેળવીયા ઈશે સન્હેગ; આપણે હવે રાખવા સચેાગ, નિશદિન પીડે છે. વીયેાગ. ૧