પૃષ્ઠ:Bruhad Kavyadohan Granth 3.pdf/૨૮૯

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૨૬૨
સામળ ભટ્ટ.

સામળ ભટ્ટ રાત દિવસ તુ મનમાં રમે, અવર પુરુષ દીડા નવ ગમે; માટે કહ્યું મારૂ કરે, લક્ષ વશા તમેા મુજને વરે, પિતાતણુ' માને નહીં મન, જે જઇ પુછુ ં વચન; કહે પ્રધાનને કેમ દીજીએ, એની હોય તે આપણુ લીજીએ. શા માટે ચાકરને વરે, નીચ યુદ્ધ કાં એવી ધા; ચંદ્રબુદ્ધ તે! ઓલ્યા એમ, સાચુ જુઠ્ઠુ થાશે કેમ. રાજસુતાને રાજા વરે, પુરવે થકી એવું અનુસરે; ડાહ્યાં છે. ઘણેરાં તમા, શિખામણુ શી દઈએ અમેા. કરીએ લુણ તમારૂ હાર, તે માટે મુજને નહીં અધિકાર; શે પ્રકારે તુજને વરૂ', વધુ માતેથી હું તે ભ ખીજા કામતણા ઉપાય, એ વાતમાં તેા હાણુજ થાય; પછી વસવાના કર્યા ઠામ, રખે ખેલતાં ક્રી એ કામ. દેહરા. ત્યારે ચતુરા કહે ચંદ્રબુદ્ધને, કાણુ થાય ભાતને તાત; અમે ચિ'તળ્યુ તે ખરૂ, માં ખેલે ખીજી થાત, થાપાઇ. તેના બતાવું હું સંચ, કામ કરવાના એક પ્રચ નહીં પૂછુ માત પિતાને હુંય, નવ પૂછીશ તારાંને તુય રાત્રીએ કરવા સંકેત, આવવું ધરીને · ઝાઝું હેત; કાને વાત જણાવા રખે, કહું છું તે કરો તમે સુખે, પુર્વ દિશા નગરથી બ્હાર, ચાર કાશ પૂરણ વિસ્તાર, દેવરનું દેહરૂ છે જ્યાંય, આપણે બેઉને મળવું ત્યાંય. પેહેલી રાતથી માંડીને જેહ, સારી રાત ચાલીશુ તેહ; અમે અવે એશી આવીશુ, સંગે એક દાસી લાવીશું. અતિશય ધન હું રાખીશ પાસ, તેથી રહે સદા ઉલાસ; ચિંતા માં કરશે લવલેશ, એશવેશ રહીશુ પરદેશ. ગયા પુઅે અહીં તણે સહી, પછી તાતનું ચાલે નહીં; માટે ભાગે દીલથી માંચ,નહીં આવવા દે ઉની આંચ.