પૃષ્ઠ:Bruhad Kavyadohan Granth 3.pdf/૨૯

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
નરસિંહ મેહતો.

મ નરસિંહ મેહતો. એવા રલકેપ છે નિધાન ગુણુતા, નિગમે નિરગુણ ભાષાએ; વેદ તહાં વિધિભેદ ભાલે, દયાનિધિ કરી દાખીએ, ૫ સ્નેહ કારણ મહાશશિ શાંતળ, શ્રીરંગ અંગે સગમ્યા; તેજ રૂપ તનયા તારૂણી શુ', તારૂણી કાટિક તેજ રસમાં, ભયંક રંગે શું રમ્યા. ૬ મહામતી પસહા; સેહેજ કર્તવ્ય કામ ભેદે, કારજ કારણું નવ લહ્યા. ૭ નવ પલ્લવ જે વનશ્રીવૃંદાવન, તેની શોભા શ્રવણે ન સમાય; સંસારમાં સનમુખ કહું તે, સ્તુતિ ટળી નિ'દા થાય. ૮ સકુમાર રસ શુક સનકાદિ માણે, અને શીવ સમાધિયે લહ્યા; તેની લેહેલુખે ઝીલવાને, નરસહીંયા લેાભી રહ્યો. ૯ ચાતુરી ૨ જી-રાગ દેશાખ, આજ મે તમારી ચાતુરી જાણીછ; મારગે બેઠા છે. થઇને દાણીછ. ૧ નથી હું એકલડી સાથે સહીયર સમાણીજી, કરી દઇશ ઘડીમાં પાણીછે. ૨ ઢાળ. સહિયર સમાણી મારી જાણી, કાણુ કહેશે આ ધર્મની; નયણે તે લાભ્યાવાલમા, તે વાત કહે બિંધ મર્મની, તમે અમારે ને અમે તમારે, ચિંતા કરે! મારા કર્મની; કાણુ ઈંદ્રાણી ને કાણુ બ્રહ્માણી,કાણુ સખી સમજે એ મર્મની આધા પધારો શીર ભાર ઉતાર, કુજસદન સેન્ન પાથરી; રૂડી પરે નણી નહીં તે, જીવા ગાવાળાની ચાતુરી, વલણ. 2 ૪ મ વચન સુણીને ધીરજ ટળીયુજી; તનમન મારૂ' તે વહાલાજીશુ મળીયુ'૭.૬ દધિચ્ચું પાત્ર તે શરથી ઢળીયુંજી; કાઢે કિં'કણીને નીલાંબર ચળીયુ છે. છ ખમ્મુ વજ્ર શુચિ સ્નેહભર, ભાવ વિબ્દુલ સુંદરી; સખી સર્વ આશ્ચર્ય પામી, ખસી ગઈ સરવે પરી. ૯ મેરે કરી પધરાવ્યા સેાયે, હરખે તે હસી મુખ ચુંબન લેઇને ઉરજ સરસી, બૃહદૃઢ શ્રી હરી; બાથે ભરી, e