પૃષ્ઠ:Bruhad Kavyadohan Granth 3.pdf/૨૯૦

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૨૬૩
વિદ્યાવિલાસિનીની વાર્તા..

વિદ્યાવિલાસિનીની વાત્તા. વનિતાનાં મુણી વચન, બાલ્યા પછી ઘરના તન; તમે કહી તે સાચી વાત,પણુ વૃદ્ધ છે મુજ ભાત ને તાત. અધવ હાય જે બીજો સહી, તે। મારે મન ચિંતા નહીં; છળ કરતાં નવ લાગે વાર, તે પાપના મારે શિર ભાર, નણે ગયા મુને તુ સાત, મારે પિતાને વહુ ખુટે માત; વળી રૂઠે એ વાતે શ્રી રામ, તે માટે નહીં મારૂ કામ. દાહરા. વિધાવિલાસિ]> વળતું વદે, કેમ લેપે મારી વાણુ; ના કહેશે। અમને તમે, તે ખાશે। નિચે પ્રાણુ, ચોપાઈ તાતને જઇ કહિશું અમે, સત્ય માન દિલમાં તમે; મુને નિશાળમાં વળગ્યા આજ, મુખથી ખેઢ્યા ભુંડુ કાજ.… મારી લાજ લીધી છે ધણી, માટે એને નાખેા હણી; માહાર કર્યું થાશે પ્રમાણુ, તારી કાઇ નવ માને વાણુ, દાહરા. ડાશો પ્રધાનના દીકરા, મનમાં વિચાર; મારી નખાવશે સેહેજમાં, વનિતાને શી વાર. પ્રપંચ કરીને પ્રેમદા, છેતર એને આજ; હરખાવું હમણાં હા કહી, કળાથી કરવું કાજ પ્રધાન પુત્ર હશીને કહે, એ વાતમાં હુંય પ્રસન; જોયું પારખુ પુરણ હવે, હરખીયું મુજ મન. થાપાઇ. રાત સમે હું આવુ' ત્યાંહ,તમા મેળાપ રાખેા છે. જ્યાંહ; દેશરનું નિરમળ ધામ, તે કરશે ખતેનાં કામ, મધ્ય રાત્રીતે સમે આવીશુ, પવનવેગી અશ્વ લાવીશું; અણુ ખાલ્યા રહીશુ અમા, રખે મેલાવે ત્યારે તમે. જાણીએ સમસ્યા આપણુ જેહ, પ્રાત:કાળે એલીશુ તેહ; અન્ય અન્ય કીધી પેર, નિશાળથી ગયાં એઉઘેર. ૨૩