પૃષ્ઠ:Bruhad Kavyadohan Granth 3.pdf/૨૯૧

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૨૬૪
સામળ ભટ્ટ.

૨૬૪ સાવધાન; વિલાસિનીને મન હરખ ન માય, જવા પાતે ત્રણસે દાસીઓ પાતાતણી, સાને ભેળવી મીટાઇ મેવા તે મદ્યપાન, ધાત્ર એક રાખી પાછલેા દિવસ રહ્યા ધડી ચાર,પ્રધાન પુત્રે કર્યું વિચાર ગાઠવણુ આપે મનમાં ધરે, ચિંતવન એકાંતે ચિતમાં કરે; વચન વિલાસિનીનું જૅજશે, કામતિ એ તા કાપશે. પ્રીવશે પીતાને એમ, પછે જીવતા રહીશું કેમક વચન એનું કામ લાપાય, માત તાત મુજ કેમ છડાય. જો કુંવરીનું કહ્યું કં, તેા વણુ મેને હું મરું; નન્ન કરૂ તેાયે સતાપ, પ્રગટયું મારૂં પૂર પાપ. વિલાસિનીનું પરિયાણજ કરે, વળી મહું ઘાતથી ઊંગ; એવી હવે ચલાવુ’ મુદ્દ, જેથી હું ધણીને દૂધ. વિચારી અશ્વ કીધા તૈયાર, પાતા તણા લીધે શણગાર; લીધાં વસ્ત્ર અનુપમ સાર, ગ્રહી કરમાંહે કટાર એટલે રજની જોતાં થઈ, પ્રધાન પુત્ર ચાલ્યા સહી; ગુરુ તણુ' મંદિર છે જ્યાંહ, વિનેચઢ પાડાડયે છે ત્યાંય. મૃગ ભેર વાગે છે જેમ, ભાઈનાં નાક ખેાલે છે તેમ; શુદ્ધ કે સાન વસ્ત્રની નથી, માએ જનમ્યા તેવી ગતી. પે. તત્પર થાય; છે શ્રેણી. મૂરખનાં એ ચિન્હ, ભત્રુ ગણ્યુ નવ સૂઝે; મૂર્ખનાં એ ચિન્હ, વિવેક એક નવ ભૂળે. મૂરખનાં એચિન્હ, ન્યૂ ઝઝેક્ મૂરખનાં એ ચિન્હ, વળી મૂરખ ઉદ્યમ નવ ફરે, ધ સાભળ કહું આ ચિન્ટથી, ચાપાઇ. દ્રિ માલે; પાતાનુ ખાલે. આહાર અંદો હશે; પ મૂરખતી થશે. અવેથી હળવે ઊતા, મેહેતા તણે ભ'દીરે થી; હળવે હળવે હલાવે દ્વાર, ધિમે ધિમે કરે પોકાર, સીતકાર કરે બહુ સાન, મારે તાળ ડચકારા જાણુ; ફરીયાં હરે જાળીયે ચઢી, ચંદ્રબુદ્ધને ચિંતા પડી.