પૃષ્ઠ:Bruhad Kavyadohan Granth 3.pdf/૨૯૨

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૨૬૫
વિદ્યાવિલાસિનીની વાર્તા..

વિદ્યાવિલાસિનીની વાત્તા મૂરખ જન જાગે નહિં આય, કામ કઇ પેર્ મારૂ' થાય; લજ્યા તા રાખે શ્રી રામ, એક પહાર ગઈ છે જામ. એવે મૂર્ખચટ તે વાર, શ્વેતાં ઝટ નગ્યે નિરધાર; ચટપટી ચાંચની થઈ, માંકડ ઝાઝા વળગ્યા સહી. સાવચેત ન થયે! જ્યાહરે, પ્રધાન પુત્ર એલ્યું. ત્યારે; અરે ભાઇ ઉધાડા ખાર, તુજ કારણ આળ્યો છું સાર દાહા. મૂરખચટ ગાડી ખેલીઓ, મીચી આંખ તે વાર; ન હૂઁ વળી કેમ આવીયા, રાત સમે આ ટાર. ભર્યું ભાથે લાવી, જે આવીયા આણે મ; તાકે તેવુ' છે નહીં, જા કા ગ્રહસ્થને ધામ. રામજી યા તુજને, હાંસલ જડશે એ&; ભાગળ પ્રહારે હજું, તેમાં નહિં સંદેહ ગુરુગારાણી માહર, ભર નિદ્રા મે!ાર; એવુ’ કહીને કર વિષે, ભાગળ લીધી સાર ચાપાઈ કેમ ઉભા રહ્યા છે અહીં, કુંવર પછીથી બાલ્યા તહીં; હું વિચાર કરૂં આ હાર, અને શી ભારતાં વાર. ચંદ્રબુદ્ધ્ કહું સાંભળજો તમા, પ્રધાન પુત્ર નતે અમા; કરવા આવ્યેા છું તારૂ કામ, ધારે રહી ઉધાડા ધામ વાણી એવી સુણી જ્યાહરે, તતક્ષણુ દ્વાર ખોલ્યુ ત્યાર; ઘરમાં તેડી પડીએ પાય. હું આલ્યા તે કરે ક્ષમાય. અમે વસુ તમારે ગામ, ફરમાવા તે કરૂ છું કામ; આજ્ઞા તમારી લેપું નહીં, કાહે તે મારું કરવું સહી. દાહરા. વધામણીની વાત છે, તારે કન કીધુ જોર; અસત્ય મેં નું ભાનતે. કહુ સાચા અકાર ૩૪ ૨૫