પૃષ્ઠ:Bruhad Kavyadohan Granth 3.pdf/૨૯૩

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૨૬૬
સામળ ભટ્ટ.

સામ ભટ્ટ. ચાપાઈ. વિધાવિલાસિની વિનતા ઠંહ, આજ તુને પરણાવુ તેહ; કર્યું તે પેરે તમે કરે, શરુખે હિંમત દિલ ધરે. નિશાળ વિષે આજને દ. મુખ્ય ઉપર કીધું એણે મન; કામ મુથી એ નવ થાય, તમને નથી એમાં ચિંતાય, ધરે વસ્ત્ર મારા શણુગાર, વળી લેજો મારા તે ખાર; સાથે લેતે મુજ કટાર, જવાન કહુ છુ કાર નગર ખા’ છે એક જન, દેહે આદેશર કે પાવન; સંકેત અમે ત્યાં રાખ્યા વીર, સુખે વર ધરા મન ધીર. વશે વિલાસિની સરખી નાર, તારા પુણ્ય તણા નહિ પાર; મૂરખા કહે નિડે મારી દ્વેગ, માહારા યંમ કરશે સÒગ, ચતુરાબ્દી તને વરે, સુખ જાણી મળે પરહરે; તમા દરા એવા અર્થ, તેને મન તે એ સા વ્યય. ચંદ્ર” કરે કહ્યું હું રાગ, નવ આવે તને ઊની આંચ; અણુ માલ્યા રહેજો તમે, સતત એવા કીધે અમે. પચ્યા પુઅે પધ પળાય, આગળ જતાં જ્યાં વ્હાણું થાય; પછૅ મુખેથી સુખે એલજો, દીલ તણા પડકા ખાલજો. દેવ સાખ ભરશે દૂર, નશે કાં પછી પરહરી ? વિનચટ કહું કરીશ એ કામ, . સુખ વ તમારે ધામ. વસ્ત્ર શણગાર અશ્વ યાં દીધ, ચંદ્રબુદ્ધ ચાલ્ધા પછી સીધ; વિવેચઢ પછી શુ આકરે, જગાડવા ગુરુને સાદજ કરે. ગુરુને નિદ્રા આવી ઘણી. તેય સુણી વાણી તે તી; ઝબકીને ચ્યા તે બ્રહ્મ, મૃખ આશુ કીધુ કર્મ મન કો સુજો નહી મર્મ, ગ્રહાશ્રમને જાણે નવ ધર્મ; કાચી નિદ્રાએ જગાડે. કાય. ગભ ભાંગ્યાનું પાપજ હાય, અલ્યા હતુ એવુ શુ કાર, મુન્દ્રને જગાડયા આ વાર; તને વર્ષ થયાં છે વીસ, યા તુને તેા જગદીશ. મેતાજી રીસે ખાલ્યા સહી, આવા નિશાળીએ દીઠો નહીં; દરા વીશ એા એસે ભળી, કરે આપણી સેવા ભલી.