પૃષ્ઠ:Bruhad Kavyadohan Granth 3.pdf/૨૯૫

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૨૬૮
સામળ ભટ્ટ.

સામળ ભટ્ટ. દાહરા બ્રહ્મ તેના સ્વાયરથી તું ઊપની, નવે ખડમાં નામ; ક્ષેત્રે તને શારદા, તેનાં સિદ્ધ થાયે કામ, હુંસવાહિની, કુમારિકા સાક્ષાત; વીણા પુસ્તક ધારણી, વાયક વરદાયની માત. નારાયણી નિરજન તમે, નિરમળ તારૂ નામ; ભાવનમાં વ્યાપી રહી, રસના એ તુજ ામ. ચાર ચાંદ ખત્રીશમાં, ચાસ પુર પ્રમાણુ; જે જન પાસે તે નર વાનર જાણુ. નહીં, જેમ વાયુને વશ તરણુ છે, દશે દિશામાં જાય; શારદા વશ સૌંસાર , વા એથી સા થાય, વેદ પુરાણુને શાસ્ત્ર જે, છંદ કવિત દોહરાય; પ્રબંધ ભાષા છપ્પા તણા, અર્ધે યથારથ થાય. રાગ ચાલ ચોપાઇ સહુ, સર્વે મુજથી હાય; મુખમાંથી જે નીસરે, તુજ વિના નવાય. વેદ ભેદ ગુણુ ચાતુરી, ડાડાપણુ ગુણ નિધાન; બુદ્ધિ વંતા સઽ ાને, પ્રસન્ન તમેા પ્રમાણુ. ઝુડી તુ દેવીદાસને, બાળ વિ તુ ડી જન ક્રોડ; ખાડ. છુ જેને, તેને મેટી ગુંગા મુંગાને ખાબડા. મૂર્ખ અને અજાણુ; તે જન એવા જાવા, જનની પેઢ પાષાણુ. વર્ણન કરૂ શું તાહરૂ, ગુણુ તુજ અપરમપાર; સમુદ્રમાંથી પક્ષી હરે, એકચ્ચને હાર. ચાયાઇ, એવી સ્તુતિ વિષજ કરે, તુહી તુહી મુખે ચરે, ત્રણ ઘડી ત્યાં પુણ્ થઈ, તાયે સરસ્વતી મેલ્યાં નહીં. બ્રાહ્મણ તવ કરે બહુ રીશ, Èદવા લાગ્યું. પેાતાનું શીશ; ઘણા દિવસ મે' સેવી તુને, કુળ તે કષ્ટ નવ આપ્યુ’ મુને, જોયુ તારૂ' ખરું આામ, બ્રહ્મહત્યા આપુ નિરવાણુ; બીહે એવી જગદાધાર, તુજથી કેમ સહેવાશે ભાર.