પૃષ્ઠ:Bruhad Kavyadohan Granth 3.pdf/૨૯૬

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૨૬૯
વિદ્યાવિલાસિનીની વાર્તા..

વિદ્યાવિલાસિનીની વા લાગ્યો કાપવા શિર નહેરે, પ્રસન થયાં સરસ્વતિ તાદરે; ભાગ માગ મનમાં શુ' ધરે, વણુ ખૂટે શાને તુ મરે, મહા પુજા કીધી તે આજ, આરાધી મુજને શે કાજ; વર માગે મુખથી જે તુય, પ્રસન્ન થઈને આપું હુંય. દાહરા. દેવકૃષ્ણ મુખથી વદે, આપે એક વચન; કૃપા કરી મુજ ઊપરે, થં બાળને પ્રસ’ન સેવા મુજ અદકી કરી, કશું મૂખથી જેમ; છ માસ થયા અહીં, પશુ થા એમને એમ ચોપાઇ. નવ શીખે શે એને દમા, સત્ય કહુ સાંભળજો તમે; નહિ આવડે એને એક ખેલ, કહું છું તેને કરો તેલ. એને જન્મ થયા છે પાંચ, મુજને દીધી ઝાઝી આંચ; મેહુલે અવતારે દામે દર સાર, દેવદત્ત કેશ કુમાર. ગુરુ ઘેર મૂકયા જાતુ, દરમતી કરી તારે; બાળકને દંતે મુખ સાન દે બહુ દુઃખ, ચુનિંદા ઉચરતા એવી શીખ, ભ્રૂણુ' ભણે તે ભાગે ભીખ; ભણે ગણેથી તે શું હાય,કમેં કરે તે ન કરે કાય. દેતા ગાળ મુજને બહુ ભ, કરતો મુજ નિદાનાં કર્મ; મરણ પામ્યા એમ કરતાં તે, પછિ અવતા ચારણને પેટ, લાજી નામે બારોટ, સાજી સુત કાડાવે ; ભાત તાતને તે દુઃખ, ન ગમે તેનુ કાને મુખ. કવિત છંદ ભાષાને ભેદ, નિર્દુ શાસ્ત્ર વાણીને વેદ; બ્રહ્મજ્ઞાન થતુ હોય જ્યાંય, ભુંડુ ભાખે પાતે સાંય. એમ કરતાં ત્યાંથી તે મુએ, ત્રીજો જન્મ કણબી ઘેર હુ; લેખ પત્ર દેખે એ જ્યાંડ, લધુ કરે તે ઉપર ત્યાંત મારે ઠોકર પગની દેશ, દાગણે મનમાં નવ લેશ; એથી દુઃખ ખીજું તે કર્યું, કે કેઇ પેરે નયે સહ્યું.