પૃષ્ઠ:Bruhad Kavyadohan Granth 3.pdf/૩૦

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
ચાતુરી છત્રીસી.

ચાતુરી છત્રીસી. ચેત ચતુરા મુગઢ મણીમાં, નેપુર ધૂન સુણી નરહરી; નરસૈયા રસ મધ્ય ઝીલે, તે કળિકાળે વિસ્તરી. ૧૦ ચાતુરી ૩ જી-રગ દેશાખ. આજ મારે ઈડે હરખ ન માયજી, અગાગ શાભા તે કહી નવ જાયજી, નીરખતાં નયણાં તૃપ્ત ન થાયછે. તૃપ્ત ન થાયે નયણાં મારાં, નીરખી મેહ પામી સખી; વિસરી સુધ બુધ સર્વ સજની, જાણે ચિત્રામણુ લખી, કમલ વદન વિશાળ લોચન, તિલક રેવા સાહામણી; મસ્તક મુગટ ઉર હાર લેહેકે, કટિતટ સેહે કંકી, વલણ. સુંદરવર એ શામળીએજી, કંઠે બાંહેલી ધરી ઊર મળી, આલિંગન લેતાં અંતર ગળીએજી. અંતર ગળીયા આલિંગન લેતાં, અધરામૃત પીધુ ધણું; શ્રમ જળ માંહે નીલાંબર ભીનું, ધીરજ નવ રહ્યું અમતણુ મનતણા મને રથ પાહાત્યા, અને ભવસાગરને ભય ટળ્યો; એવી સુખની સીમા શી કહું સજની, નરસૈયાના સ્વામી મળ્યો. ચાતુરી ૪ થી-રંગ દેશોખ. આજ મતે હૈડે હર્ષ મારગમાં મળીયા નંદ કુંજભુવનમાં કીધા અપાર, કુમારજી, વિહારજી. ઢાળ. કુંજ ભુવનમાં વિહાર કીધે, ત્યાં તુસ સારસ શુક ધણા; નવપલ્લવ ત્યાં લતા તવર, પુષ્પ નાનાવિધ તાં, ર ૫ + 1 ર ફ્ ૩