પૃષ્ઠ:Bruhad Kavyadohan Granth 3.pdf/૩૦૦

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૨૭૩
વિદ્યાવિલાસિનીની વાર્તા..

વિદ્યાવિલાસિનીની વાત્તા, મૃગ ચાહત રાગકુ, ધનકુ ચાહત મેર; કંથ રેણી ભાઇ પંથમે, અખા ભયા & ભેટર વિનેચટ એમ બેલે નહીં, તવ સનમુખ આવી નાર; વિનેચઢ મુખ દેખતાં, પડી પેટમાં અબળા અવની પર ઢળી, ન રહી શુદ્ર કે હૈયેહૂમે જામીયા, કંઠે આવ્યા પ્રાણ. સાન; આંખ ઊઁચી ચઢી ગઇ, અંગે આવ્યું સીત; ધ્રુજે કાંઇ સૂઝે નહીં, ભમવા લાગ્યુ' ચીત. જીભ થઈ છે તાતળી, સુખે નવ ખેલાય; દુઃખ સમુદ્રમાં પડી, વિનતા વ્યાકુળ થાય. ચાપાઇ. તુરંગી વાવ તતક્ષણુ ઉતરી, કુંવરીનુ’ મસ્તક ખેાળે ધરી; લે મુખમાં ધાલી મુખ, અરે બાઇ થયું શું દુઃખ, ચાંહાં લગી આવ્યાં રળીઆત, મુખ જોતાં શો થયે ઉતપાત; જો આદરવુ' આવુ' સાર, તે એવું કેમ કહ્યું પ્રકાર. શોધ કરાશે પુરું તાત, વસશે કાજ આવીશું' હાથ; વેગે અહી'થી જેમ જવાય, તેવા કાંઇ કા ઉપાય. ત્રણ ઘડી એમ કરતાં થઈ, ત્યારે વિલાસની ત્યાં સન્ન થઈ; ઉઘડયાં તેત્રને આવી ગતિ, વળતી ધાવ એને પૂછતી. એકાએક આમ કેમ થયું, તે તેા મુજને જોઇએ કહ્યું; ત્યારે વિદ્યાસિની ઍમ આચરી, પ્રધાન પુત્રે મને છેતરી. કરમે ભાગ્યેા મૂરખ એહ, ઉપયુ દુઃખ શું કહ્યું તે; હઁસ જાણી હું લેવા ગઈ, કામ કર્યુંમાં આવ્યા સહી, પેપટ હતા તે ઊડી ગા, ખગલા ભારે વાયે રહ્યું; ઉજળુ દૂધ જાણી ગઇ પાસ, કનૈ નીકળિ ખાટી છાસ. અમૃત જાણી કીધી પેર, નિપયુ તે હુળાહળ ઝેર; પ્રધાનપુત્ર ચતુર રહી ગયા, મૂરખ મુજ માથે ભાગી. તે માટે તજી છું પ્રાણુ, વળતી ધાવ કે મુખ વાણ; હવે દુ:ખ ધરવુ' નવ ધર્ટ, કર્મના લેખ તે કેમ કર મઢ, ૩૧ ૨૭૩