પૃષ્ઠ:Bruhad Kavyadohan Granth 3.pdf/૩૦૨

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૨૭૫
વિદ્યાવિલાસિનીની વાર્તા..

વિદ્યાવિલાસિનીની વાર્તા. એમ કરતાં ગયા એક ભાસ, આયુપુર પૂરણ પ્રકાશ; અંગદેશને પેટજ ગામ, હૈમપુરી હેમરથ રાય નામ, હેમ પ્રિયા રાણી છે તેટ, પુત્રી લીલાવતી તેને પેટ; ઘણી ચતુરને બહુ ગુણુ રૂપ, કે અપસરા તેજ અનુપ. જાણે મેહની નામ કમ્પાય, વર્ણન તેનું કેમજ થાય; ભામતિ ભરપુર છે. અભિમાન, તરૂણી ગણેતા તારા સમાન. પરવાની પિતાને કહે છે નાય, મન માનશે ત્યારે કહીશુતાય; પંદર હારૂ તે રાજકુમાર, એ અર્થે ક્ ખાબાર. ચંદ્ર સરીખુ મુખનું તેજ, મૂઢ અને જોતામાં સેહેજ; લક્ષઘુવતીના ખેલે ખેલ, સૌ દાસીચુ કરે કલૈાલ હુમપૂરીની ઊભા ધણી, જાણે શેત્ર તણે શિરમણી; ચાટાં ચેસઠ છે વિવેક, ભવ્ય ભાવન દીસે અનેક નગર વસ્તી છે તેજન ચાર, અઢારે વર્ણ વસે છે સાર; રાજાની છે નિરમળ મતી, પ્રજાને દુ:ખ દેવું નહિં રતી. ગરીબ તણી કરે સંભાળ, મા બ્રાહ્મણ કાહાવે પ્રતિપાળ; મેટાઈ મનમાં નવ કશી, ભક્તિ ભાવ દે રહી વી. વાડી કુંજમાં બહુ ઠા, ચૌત્ર વિચીત્રની તેમાં ભાત; વડા કીિ કુંથાર, માગા માલતી ખહુ સાર, પાએલી ડમરે જેહ, બુઇ જાય ગુલાબજ તે$; દાડમડી અજીર આંબાસાખ, માંડવડે લચી રહી દ્રાક્ષ, ખીજા પ્। છે બહુ ભાતનાં, સુગંધીદાર ઉત્તમ જાતનાં; લેક કરે છે ત્યાં કલેાલ, એવી વાડી શ્વેતાં સાળ. વિદ્યાવિલાકિની વિવેચઢ ધાવ, કહ્યા નક્રમાં વસવા ભાવ; ધાવ કહે વિલાસિની નાર, જોઇએ ચતુરાઇ આણે ઠાર. કહે ધાવ વિનેટને તડી, જુએ ભુવન રહેવાનું અહીં; વિનેચટ કહું એસાતમા, ભુવન જોઇને આવુ અમે એમ કહી આવ્યા નક્ મોઝાર, ભુવન ભવ્ય દીઠું ત્યાં સાર; ચાર માળના છે અવાસ, વેગે આવ્યે ધાવની પાસ. ઘર જોઈ આવ્યા છુ , માટે વેગે ચાલેા તમે; ધાવ સહુ વિલાસિનીનાર, આવી તે ભુવનને દ્વાર. ૨૦૫