પૃષ્ઠ:Bruhad Kavyadohan Granth 3.pdf/૩૦૪

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૨૭૭
વિદ્યાવિલાસિનીની વાર્તા..

વિદ્યાવિલાસિનીની વાર્તા. એવુ કહી હેઠે ઊતરી, શાક પાક સામગ્રી કરી; વિનેટ કક્ષુ' ભજન, વિનતા વિશે ના વડે વચન. પ્રેમ ધરી ચાવે છે. પાત, હૃયથી રહે છે સાવધાન; કામ દહન વનેચટ કરે, વિનતા પણ તેવું આદરે. દાહરા. સાત સવસર વહી ગયા, હેમ પુરીની માંહ્ય; નવી વાત એક ઊપની, રાજ સભા છે જ્યાંથ તે સમે ઝુમરથ એમ વદે, પ્રધાન પ્રત્યે વાઝુ; મુજ મન ઇચ્છા ઊપની, ખાદાવા નવાણુ. કરા સાઇ તળાવની, ખેદાવે। નમ્ર માઝાર) એ મારગ ધન ખરચવું, ધન છે અપરમપાર, વિશુદ્ધ મંત્રી એમ ચણા, અતિ ઉત્તમ એ કાજ; જે તમ મન ઇચ્છા થઈ, કરવુ એ નિચ્ચે આજ. જોશી જુગ્વે તેડીઆ, ભુત લાખેણાં લીધ; તે દિવસે શ્વેગ મળ્યે, કામ કર્યુ છે. સીધ સલાટ ખેલાવ્યા સાતસે, હતા કારીગર પૂર; તે પ્રધાને મેળવ્યા, વેગ રાય હાર. રાજા કહે એ આદરેશ, ઉત્તમ કા એ મ; દેખી મન રાજી રહે, બ્રુગમાં ચાલે નામ. કરો માગ પત્થરીયા, ખાદા ભડલાફાર; મસાલા મન ગમતા માંગો, ઘટે જ્યાં જેવા સાર, ચાપાક રાય વચન ચઢાવ્યું શીશ, ખેાળાવ્યા ઓફ દસાદીશ; આ સાતસે’ એક સાથ, કરે કામ તે હાથો હાથ. સેવક હુમરથ રાયતા, ઉપર તાકીદ કરે છે ઘણા; ધમધોકાર કામ ચાલ્યું જાય, એટલે આઠ દિવસ ત્યાં થાય. નવમે દિવસે નિપુન્યું કામ, અટકી વાત રહી તે ઠામ; પ્રભાત પહેાર થયેા જેટલે, ખાદવા માડયું છે તેટલે,