પૃષ્ઠ:Bruhad Kavyadohan Granth 3.pdf/૩૦૫

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૨૭૮
સામળ ભટ્ટ.

૨૭૮ સામળ ભટ્ટ. એક માથોડુ ભૂમીમાંથી દાહરા. ખાદતાં, અચરજ દીઠો ધા; નીસો, તાંબાના ચેપાટ, અઢાર ગજ લાંખે સહી, નવગજ પેહે જાણું; ઉપર લેખ લખ્યા તહીં, પ્રાચીન તણું પ્રમાણુ. કામ અટકયું ત્યાં થકી, જણુછ્યુ' જ્યાંછે રાય; પુરપતિ કહે પ્રધાનને, એ તે શું કહેવાય. રાયે પ્રધાન મેકલ્યા, વાંચી લાવેા ઍ&; ઘટે તેવુ પછી કીજીએ, એમાં નહીં સ દે. પ્રધાન ત્યાંથી પર્વવ્યા, જ્યે જ્યાં તળાવ; મથ્ય મંત્રી ત્રણ ઘડી, પણ પામ્યા નહિ દાવ. વંચાય નહી તે ક થકી, અક્ષર કાના માત્ર; પામ્યા ક્ષેાભના મન વિષે, શીતળ થયું છે માત્ર. મહીપતિને કાવ્યુ’ મંત્રીએ,અક્ષર નવ ઓળખાય; સંદેશ! સુણીને આવીઆ, તક્ષણ તે રાય. હેમરથ તવ ખેલીયે, ભણતર ઊડી વાટ; મૃદ્ધ થયે! મૂલી ગયે, ન વાંચે મંત્રી પાટ હું હુમણો લાંચુ જુ, પલક ન લાગે વાર; મંત્રો કહું મોટા તમે!, વિધા ગુણુ ભંડાર, પાઇ. વાંચવા રાય ગયા જાહરે, ગાથાં ખાવા લાગ્યા તરે; લખ્યા લેખ શુદ્ધ છે. એહ, વંચાય નહિ કારણુ શું તેહ ચાર ઘડી એમ કરતાં ગઈ, અક્ષર એક ચાયા નહીં, પ્રધાન પાસે આવ્યા રાય, પુરપતિ પામ્યા મન લજ્જાર્ય, અરે ભત્રી કહું છું તુને, એમાં સૂઝ પડે નહિ મુને; કહે પ્રધાન કડ્ડીએ અમે, વિદ્યાન મેટા તૈડા તમેા. હા. પતિ તેડયા પુરપતિ, રહેતા નગર મઝાર; આ પોટ્ટાર અહમેવમાં, અકા મન અહંકાર,