પૃષ્ઠ:Bruhad Kavyadohan Granth 3.pdf/૩૦૭

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૨૮૦
સામળ ભટ્ટ.

૨૦૦ સામળ ભટ્ટ અક્ષર તમાસ ઓળખા, આઠે પ્હાર અભ્યાસ; ઓછા અધિકા ને અટપટા, તેની ગત તમ પાસ. ચાપાઇ. જ્યારે રાપે મુખ વાણી કહી, ગયા લહીયા વાંચવા સહી; ખળ બુદ્ધિ દોડાવી વડી, સૂઝ કાંઇ તેમાં નવ પડી, માન મુકી તેતે આવીયા, મહારાજા અમે નહીં જાવીયા; લેખ વાંચે ત્યાહરે. મેહેતાછ મુનસી આવે જ્યાહરે, એ દાહરા. ગુરુ તમા છે. જગતના, મેહતા મુનસી તેડીયા, તેને કહે છે ભ્રૂપ; વિધાનુ સ્વરૂપ. શારદા વશ તે સર્વકા,તમ વશ શારા હાય; આપે દીલ દેશ તહિં, નહીં વારે તમને કાય. ચાપાઇ. જુલમ કારડી તમારે ધામ, વાંચ્યાના રાખી આરતા, તનકારી હમારે નામ; ચાહ્યા મહેતા ના મ્હાલતા. વાંચી શકયા નહીં તે તે ફાય, માથાકુટ કરી ઝાઝી તાય; મહીપતિ આગળ આવી કહે તેલ, મુનશી સા વાંચો એહ. દાહરા. મુનશીને કહે મહીપતિ, સારે મારા અર્થ; કહેતાં પહેલાં પરવા, વાંચક બની સમ ચોપાઈ. વાંચતાં બંધ બેસે નહિ જરી, કરી પ્રતિજ્ઞા ખાટી થઇ ખરી; મેલ્યા મનતા અભિલાષ, આચરતા આવ્યા રાજાની પાસ. કવીશ્વર કે એ તે। કામ, ચાલે નહીં હમારી દામ; રાજા કહે ક’ એમ અમે, એકાંતે જઈ એસા તમે, દેહરા, કવીશ્વર તેડવા કાડથી, તેને કહે છે રાય; ત્રાંબા અક્ષર વિકટ ઘણા, જીગ્મા એ તમથી વંચાય.