પૃષ્ઠ:Bruhad Kavyadohan Granth 3.pdf/૩૦૮

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૨૮૧
વિદ્યાવિલાસિનીની વાર્તા..

વિદ્યાવિલાસિનીની વાર્તા. ભાષા ભેદ જાણા તમે, કવિત કરે છે ફ્રાડ; વાંચ્યાની વિદ્યા ધણી, જગમાં નહિં તમ જોડ ચાપાઈ. કાડે કવીશ્વર ચાલ્યા તી, શું વાંચે કાંઈ સૂઝે નહી; અમથી સ્વામી નહીં સરું કામ,નવ ચાલે એમાં અમારી હામ. જોગેશ્વરની એમાં ગતી, તેડયા ભૂપે જુગતે જતી; ઘણા વૃદ્ધ રણુ છે દેવ, રાજાએ તેડાવ્યા તેહ. દાહરા. નમન કરી નરપતિ કહે, વિદ્યા ૨૫ નિધાન; સાકા મેહેનત કરી મુઆ, પામે! સા તમે માન, ચાયા. ધર્મ હુસ જોગેશ્વર જતી, મધે ઘણું ન વંચાયે રતી; વાંચ્યા વિના તે કેમ કેહેવાય, માગે પરીક્ષા પાતે રાય. આશીઆળા આવ્યા તે ત્યાંહ, અમેશ્યા રહ્યા મનમાંય; વચ્છરુ દિવાન ડાહ્યા નર જેહ, ચતુર બુદ્ધિ લાયક ઘણું તેહ, અર્થ માહો એક નવ સહ્યા, રાજ માલ્યે રષે ભમ્યા; લાક મળ્યા છે નગરના બહુ, વિનેચઢ વિના માવ્યા છે સહુ. શા માટે કારણ કહે એહ, જેને મન નિશ્ચે છે જેહ; દેવ ભામી છે. અક્ષર દેવ, વાંચે પ્રતક્ષ શારદા તતખેવ. હમણાં જઈ વાંચીએ હમે, તેણે કારજ સરે નહીં યમે; બચ્યા શહેરમાં જાણે જે પુરુષ પુરા પકાએ તેન દીલગીર થયો ત્યાં ભૂપતિ, સૂઝે નહીં કાંઈ પર; કામ તહીં અટકી પડયુ, મહીપતિ આબ્યા ધર. થાપાઇ. સરાબર કામ તે અટકયુ સહી, રાન્તને મન ચિંતા થઈ; મનારથ મન તણો જે હાય, વાંચનાર મળ્યા નહી કાય. ૨૦૧