પૃષ્ઠ:Bruhad Kavyadohan Granth 3.pdf/૩૧

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે

{{સ-મ|૪|

નરસિંહ મેહતો.

૪ નરસિંહ મહેતા. ત્રિવિધ ભ'દ સમીર સીતલ, તરુણ તનયા તીર; ત્યાં મહા માહર સેન્ન સુંદર, રચી હલધર વીર. વલણ. હરજીનું રૂપ તે કોટિક ભયણજી, મુખથી લે તે અમૃત યહુજી, મન હરી લીધું તે. ચંચલ નમણુજી. મનહરી લીધુંચળ નયણે, સુખની સીમા શી કહ્યું; એની વિચિત્ર લીલા મારા નાથજીની, સજની તૂને તે શી કર્યું. પ્રથમ સમાગમે એવર પામી, કીધા વિવિધ વિહાર; નસૂયાચો સ્વામિ ભલે ભળાયા, અબળના આધાર. ચાતુહી ૫ મી-રાગ દેશાખ-ઢાળ ખીળે, વિલીને ચાલા, રતિસ માહાલીજી. રતિરસ માહાલી ને સુખ પામી, સ્વામી કેરે સંગ; નિશાથે નિમેખ ન લાગી, કાહાને જોનારા મનરંગ અંગ રગ તર્ગભેદ નેઈ, નવ ચાલે શશિ સુખ પામતે; તે શિશ કીરણ સાચ ઉદા, તે હાંકે રથ વિશ્રામતા. વલણ. અર્થમિચેલે નયણે; ખંડિત વયણેજી, દાળ. કરતી, પુષ્પ ભરતી પદમતી; ખરડત વયણે ધાત મુખ મકરદે ભુવન ભરતી, તે વાટ ભૂલી સદમની. નરસૈયે તહાં આવી કરીને, સેન્ન કરીને પધરાવીયા; શું કાજે ગુરૂજન સાચે, કમણુ નાદે આવીયા. ચાતુરી ૬ ઠી-રાગ દેશાખ આજની રજનીછ; સાંભળ સજ્જનીજી, ક ૪ ય ૧ ગ્ ૩ ૧