પૃષ્ઠ:Bruhad Kavyadohan Granth 3.pdf/૩૧૬

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૨૮૯
વિદ્યાવિલાસિનીની વાર્તા..

વિધાવિલાસિનીની વાત્તા. ની ૠણી રાખુ શુબ સાજ, તેતા અર્થ આવ્યુ' સા આજ; શું જાણીએ શા હશે લાગ, કઇંક ભળીયુ મારૂ ભાગ્ય, ચાલતે ડેલે ઝાઝો જેમ, ભરકટે મદિરા પીધી તેમ; અનેક એવા કરે છે ખેલ, વાળદને વળી બેઠા હુલ- દેહરા. એમ વિચારતા મન વિષે, નેત મહિલાની દીશ; દાદર આગળ આવતાં, અફળાયું નિજ શીશ, ચાયા. યાખ્યું શરીર પછી સતાય, મનમાં કારચા નિજાપ; ખેલી ધાવ કરી બહુ રીશ, આંધળા જેને પ્રત્યક્ષ છે દીશ, એમ કરતાં પછી આવ્યાં ત્યાંહ્ય,વિલાસિની વિનતા ખેઠી જ્યાં&; ચક્ર આગળ મેલ્યો છે પાટ, એડો તે ઊપર કરી દ.. દાહરા. ચકમાંથી કાઢથા સહી, કમળ સરીખે હાથ; સામું જોઈને નખ લે, ખેલી ધાત્ર તે સાથ, નાર્ષિક નખ ઉતારતાં, વ્રેહેથી વ્યાકુળ થાય; ત્રાસના માથા તે વળી, મુખથી નવ ખેલાય. આંખા મહેાર સરીખડા, કસ્તૂરીની જન કરી તેને છુ, લઇને ચાલ્જે મેહેક; લેહેક. ચાપાક જેના ઘરમાં આવી નાર, ધન્ય ધન્ય તેનો અવતાર, કામનો એવી જોતાં કહી, ભૂતળમાં કંઇ ભાળી નહીં. એ કામની મુજને કયાંથી મળે,પણ કામ નિપજે કઇ એક ઇઅે. અધિક પાંસળી આછી જાત, સોની સહસ્ત્ર કરે જઇ વાત; વાળદતે ઉર વાત, રહે નહિ છાની છપની; વાળને ઉર વાત, રહે નહિ ખાડી પની ૨૮૯