પૃષ્ઠ:Bruhad Kavyadohan Granth 3.pdf/૩૧૮

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૨૯૧
વિદ્યાવિલાસિનીની વાર્તા..

વિદ્યાવિલાસિતીની વાત્તા. તમ ઘેર રસાઈ કાલે સાર, રાય જમે પીરસે ત્તમ નાર; માટે પૂછીએ એહુ અમા, પરણ્યા કે કુંવારા તમા પરણ્યા પહેલાં ભાજન કરે, પરણ્યા પછી ભડાર ભરે; એવી વાત કરીશું અમે, જોવા પુત્રી પધારી તમા, એવી કહી પ્રધાને વાત, વીતી રાતને થયેા પ્રભાત; વિનેચટ આવ્યા અમે ચઢી, સભા મધે ખેઠો તે ઘડી. બહુ માન દીધું છે તહીં, પ્રધાન વાત ખેલ્યેા છે સહી; વિનેચઅે મર્મજ નવ લહ્યા, કહે વાત સુખેથી કહે. દાહરા. વિષ્ણુદ્ધ વળતુ ખલીયે , સુ વિતેયટ આજ; ભાજન કરવા તમ ઘઉં, ઇચ્છા કરે મહારાજ, ચાઇ, રાજા આગળ કરીતી વાત, તે સર્વે કરી વિખ્યાત; તમારી સ્ત્રી ને લીલાવતી, ભેદાભેદ કાંઇ ગણુતા નથી. ઉલટ મન ધરે એ રાય, તમ ઘર જમવાને મહિમાય; વિનેચટ વિચારે મન સાથે, ઘરની કે જાણે નહી વાત. વાત કરૂ' એ આગળ આજ, તેતા સુન્નતે લાગે લાજ; ચાલે છે કેવુ મુજ ધેર, તેની કેમ કહેવાયે ઘેર. એવી મત વિમાસણુ કરે, અર્થ હવે તે કઇ પેરે સરે; ના કહુ જે આણી વાર, જાય મારા લાખેણા ભાર. હા કેમ કેહેવાયે અહીં, વિલાસિની કામ કરશે કેમ તુંહી; બેઉ તરેનું પ્રગટયું દુઃખ, વિનેચરનું ઉચું સુખ. દાહ. વિષ્ણુ વળતુ ખાલીએ, વિનેચર પ્રત્યે એમ; શુ વિચાર મન વિષે, પરહ્યાછે કેમ, વિનેચર કહે મંત્રી સુણા, હું મન હરખ્યા આજ; મંદિર આવે મહીપતિ, તે રૂડાં થાયે કાજ,