પૃષ્ઠ:Bruhad Kavyadohan Granth 3.pdf/૩૧૯

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૨૯૨
સામળ ભટ્ટ.

સામળ ભટ્ટ. ચાપાઇ. વિતૅચટ વળતી વાણી વદે, મંત્રી કહુ તે ધરજો દે; માહરે મન ઇચ્છા એ હતી, વાત એઃ પુરી ભાવતી. આજ પુરૂ' હતું. મુજ મન, તેવુ ખેલ્યા છે રાજન; એક એકના દીલમાં સાર, સરખે ઉપન્યા છે. વિચાર અમ ઘેર આજ તમે ભેાજન કરેા,અમ ઉપર કૃપા મન ધરા; આવ્યા આમત્રણ દેવા કાજ, શરાખી મારી લાજ. આજ તરૂ' એ અમે, કાલે વહેલા પધારી તમા; એવું કહીને વિનચઢ જાય, વિમાસણુ તે ઝાઝી થાય. રાજાને તે તેડયે સહી, ઘરની વાત નવ જાયે કહી; વિનેગઢ આવ્યા છે ઘર માંય, હૈયાનું દુઃખ કોને કેવાય. ચિંતાતુર મુખ દીઠું સહી, વળતી ધાવે વાણી કહી; સાંભળે વિનેચટ મહારાજ, તમ મને દુઃખ થયું શું આજ કહો વારતા તમ ભનતી, દિલગીર દેખું તમને ઘણી; વળતી વિનેચઢ કહે છે વાત, કહ્યું માંડી સર્વ સાક્ષાત કહ્યું કરે નહીં એ અમ તણુ, તે માટે દુ:ખ લાગે ધણું; આવે રાજા નિશ્ચે જાણુ, રાંધી પીરસે તેને કાણુ, હું ગયા સભાની માંય, પ્રધાને કહ્યું છે ત્યાંય; ઇચ્છા થઇ રાજાને ભુન,તમ ઘેર કરવાને ભાજન, કાલે રાજા આવશે સહી, એવી વાત પ્રધાને કહી; તેની મેતા કહી છે હાય, પણ હવે શા કરવેશ ઉપાય. ને પીરસે રાન્તને આજ, તે તે માહરી રહેશે લાજ; નહીં પીરસે તેહ પ્રમાણુ, તે। નિચ્ચે માહરે તજવા પ્રાણુ, છેલ્પે. ૨૨ વચને રાય હરિશ્ચંદ્ર, વચને પાંડવ વન, નીચ ઘેર પાણી ભરીયાં, વર્ષે તે નિર્ગમીયાં; વચને રાવણુ રાય, જીવતાં સીત ન દીધી, વ ત્રીભાવનનાથ, મૂળીની સેવા કીધી; જેનુ મિથ્યા થશે; નર નરકે જશે. પુરુષ વચન પાળે નહીં, ખાવુ સામળ કહે વચન એવચની થયું. નક્કી