પૃષ્ઠ:Bruhad Kavyadohan Granth 3.pdf/૩૨

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
ચાતુરી છત્રીસી,

ચાતુરી છત્રીસી, દાળ, રંગે રમતાં રજની વીતી, સાંભળ સખિ તુજને કર્યું; મારા નાથ સાથે વિલસતાં, ત્યારે મેં જાણ્યુ ધન્ય ધન્ય છે. વહાલા અનેક પેરે અનુભવી જાણે, શૂરાતણાં સુખ શાં કહ્યું; તુ મારે પ્રાણજીવન સજની,તુને કહ્યા વિના ક્યમ રહે વલણ. સહિયર સમાણીજી; રજની વિહાણીજ; સહિયર સમાણી એમ વાત કરી, ધન્ય ધન્ય એ સુંદરી; ભાગ્ય જેન્દ્રે સુંદરીનાં, જેણે કામવશ કીધા હરી, બ્રહ્મા શભૂ સૂર મહામુનિ, તે પામે નહીં ધ્યાને ધરી; નરસૈંયાચા નાથને, એમ (લાડ) લડાવે બજ્ર સુંદરી. ચાતુરી ૭ મી--રાગ દેશાખ, બિહાગડાની દેશી. ૨ ૩ Y પ ૬ પ એક વાત અનેપમ આન્જીની, મારા નાથ નિર્લજ હુ લાજીની; એવી અકળ કળા મહારાજની, ધન્ય ધન્ય ઘડી મારી આજની. ૧ સખિ હું માહારે મંદિર દ્વતી, વહાલે પ્રેમ કરીને મોકલી દૂતી; હુ પ્રેમ આનંદ કરતી તી, અંગા અંગે આ સજતી હતી. ર દૂતી સામુ જોઇ પાછી વળી, જઇ કપટ કરીને પીને મળી; ત્યારે નિશાહુતી અધીયારી, મારે મંદિર આવ્યા. મેરારી.૩ મે' તેા આવતા ટુરી નવ જાણીયા, કપટ કરીને પાલવ મારા તાણીયે; ક્રુરી જોઉં’ તે। દીઠો કનૈયો કામી, હુતે મુખ જોઇને લજ્જા પામી, ૪ તારે દીપક પાલવે સભળ્યે, સાખ અધકાર તડાં અતિ વે; ત્યારે મણી મેહનજીએ કર ધી, તેલને મૈં મુખમાં ધો. ૫ એવે મર્મ મેહનજીએ જાણીયા, શેષનાગ જગાડીને આણીયા; તેને સહસ્ર ણી જળહળે, તેનુ તેજ જોઇ તિમિર તળે. હું એવુ ઋતે મનમાં થરથરી, તહાં કૃષ્ણુજીને કાંઠે લાગી ઉગરી; હું તે। અતિ આનંદ પ્રેમે ભરી, શ્વિક સધળી મનથી થઇ પૂરી. છ કામકળા કરી કામને જગાડીયે, અતિ હર્ષથી વહાલાને હસાડીયા; સુખ કરીને સેજે રમાડીયે, ભારા વાહાલાજીને આનંદ પમાડીયેા. ૮