પૃષ્ઠ:Bruhad Kavyadohan Granth 3.pdf/૩૨૦

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૨૯૩
વિદ્યાવિલાસિનીની વાર્તા..

વિદ્યાવિલાસિનીની વાત્તા, ચાયામ, રસાઇ કરે વિલાસિની નાર, પીરસે તે હાથે સાર; એવુ’ ઇચ્છે છે ભૂપાલ, આવે જમવા કાજે કાલ કહું જે અબળા તમારી જેહ, પુત્રી સમાન ગણુ છુ એહ; પીરસે એને જે આજ, તા રહે મુજ લાખેણી લાજ. વિતેપટ વળી ખેાલ્યેા થાણુ, સાંભળ ધાવ ચતુરસુજાણ; દુ:ખ મુજને ઝાઝે થાય, કાન આમળ જઈ કવાય. પ્પા. નારીવશ જે નાવ, બુદ્ધ તેની । ખાદ્મા, નારી વશ જે નાવ, લેખ કર્મને કાળા; દુ: ખડુ મેટ્ તેને; નારીવશ જે નાવ, નારી વશ જે નાવ, સુખ પડે નહીં એને. વળી નારી વશ જે નાવ છે, નિચ થૈ સામળ કહે નર નાર્ વશ, સુજ સારી કામનીને વશ કંથ, વચન પળે નહીં તેવુ, કામનીને વશ કથ, ન્ર્ વધે નહીં એવું; કામનીને વશ કથ, દશરથે કરજ કીધા, કામનીને વશ કથ, સુતને વનવાસજ દીધેશ: વળ કામનીને વશ થડા, વચન તેનું નહીં પળે; સામળ કહું સાચું જાણુજો, મહિમા તેને નવ મળે. તેતે ચઢે; નવ પડે. ચાપાક. માટે મહિમા જશે આજ, લાખ ટકાની ખાશુ લાજ; રાજાને જો પીરસે સાર, તે તે મા’ સરશે કાર. હુમરથ વિણ આવે નહિ કે, પીરસે જે કરી રસે; હા કહી આવ્યો છું. હું ત્યાંય, વિપરીત વાત છે ભરની માંય દુઃખ અંતે મુજને થયું, કામની અંતે નવ નયે કહ્યું; તે માટે હું દુ:ખા ધણ, હુવણુાં દેહ મારે। હું છું. રજનિ જોતામાં વહી જશે; કાલે ભૂપ ભુવન આવશે, ધાવ કહે સાંભળો મુજ વાણુ, જઈને કહું છું. એ પ્રમાણુ. ૨૯૩