પૃષ્ઠ:Bruhad Kavyadohan Granth 3.pdf/૩૨૨

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૨૯૫
વિદ્યાવિલાસિનીની વાર્તા..

વિદ્યાવિલાસિનીની વાર્તા. જીંજવા સાળ લીધા શણગાર, આવ્યા ઘેર નવ લાગી વાર; જીવાં રૂપ એથી બદલાય, ધરે અંગતે નવ ઍળખાય. એક છાખ મધ્યે તે ધરી, મદિર આવ્યે પાછા કરી; મંદિરમાં આવ્યો તે તહી', ધાવને મેલાવી સહી. શામા કન્યા સા સાળ, વિનેટ વળતે માલ્યેા ખેલ; આ છાબમાં સોળે ખરી, લેઇ ચાલી પછી સુંદરી. કહે ધાવ બુદ્ધિહી . લાવ્યેા ખાપ તણું કપાળ; વિલાસિન' કહે તે સાચું સહી, આ બુદ્ધિ તુને માને નહીં તારી મૂજે ત્યાં હું જાઉ', જેત રૂડી પેરે થાઉં; વિનેચઢ તવ આવ્યા ખેલ, વિલાસિની કરશે એનુ તેલ. મૂરખમાં તુતા નવ રે, ક્રોધ મુજ ઉપર નહીં કરે; ધાવે છળ કર માંહે ધરી, ખીતી ખાતી ચાલી સુંદરી, તમે ક્રમાકેંતુ જેવ, લાગે છે વિનેચઢ તે; જોઇને વ્યાખ્યા છે કલ્લાલ, લાબ્યા સહી એ અખળા સાળ ધાવ પ્રત્યે વદે વચન, તે સારૂ કેમ માને મન; ચતુર ઇને પૂછીએમ, કહ્યા પ્રમાણે કીધું તેમ. મુખથી જે ખાલી છુ વાણુ, તે માહરે કરવું પ્રમાણુ; કાલે તે આદરીશુ જાણ, ખાલી વિલાસિની તે વાણુ. મેકલવે એને ઘરમ્હાર, એનુ મુખ નવ જેવુ સાર; હરખે ધાવ હેઠે ઊતરી, વિનેચઢ પ્રત્યે તે ઊયરી. માલ્યાનુ તે। બજ રહ્યુ, વિધાવિલાસિનીએ હા કહ્યું; • એક કામ તમે કરજો સહી, કાલે ઘરમાં રહેશે નહીં. ભાજન કરી રાજા ઘેર જાય, ઉપર પાછી વિલાસિની ક્ષાય; પછી સુખે આવો નિજ ધામ, વિનેચટ કહે કરશુ’ એ કામ. એમ કરતાં ગયા તેદન, સંભા મધ્યે બેડા રાજન; વિર્નચટઘરની ખેતે વાટ, પછી વિલાસિની કરે શેા ઘાટ, હેઠી ઉતરી તેણી વાર, વિનચઢ સંધામા મહાર; ધર મુલ્યે રચના વિશાળ, સોળ દ્વારને એક પરસાળ, તે ઠેકાણે લાગજ જોઇ, ત્રિક્ષાસિનીએ ત્યાં કરી રસાઇ; બત્રીસ ભેાજન ચાસઠ શાક, નાના વિષે પકાવ્યા પાક,