પૃષ્ઠ:Bruhad Kavyadohan Granth 3.pdf/૩૨૩

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૨૯૬
સામળ ભટ્ટ.

૨૯૬ સામળ ભટ્ટ. દ્વારા વિલાસિની વળતુ વદી, હવે જાની તું ધાવ; હુમરથ શયને વળી, વેગે તેડી લાવ. ચાપાઈ. વેગે દાસી આવી ત્યાંય, હેમરથ વાટ જુએ છે જ્યાંય; કહું ધાવ ચાલેઃ મહારાજ, વાર નથી કહે છે. રાજ. ડી અસ્વારીએ ચાલ્યે સાર, સાથે નવ રાખ્યા પ્રતિહાર; ધાવે ખબર જઈ આગળ કરી, હેમરથ આવે સુંદરી, વિનતાએ આસન માંડયુ' જ્યાંય, વસ્ત્ર ઉતારી ખેઠા ત્યાંય; ઉષ્ણેાદક આપ્યું… શુભ સાજ, સ્નાન નિર્મળ કરવાને કાજ, દાહરા. અંગાળ કયું ઉષ્ણેાદકે, તેલ ઝુલેલ મર્દન; સેવા વિષે ધાત્ર રહી, આપે સર્વે સામન. ચોપાઇ, નાહી કરી ઉઠયા નિરધાર, પીતાંબર પેહેસુ' શુભ સાર; પાડીએ ચડી આવ્યા ત્યાંહ, ખેઠા આસન માંડયુ* જ્યાંહ. આગળ માંડી સાવળું થાળ, સાળ ચાલે બાંધી પાળ; હસ્ત પક્ષાલન આપ્યું. સાર, વિવેકથી પીરસે છે નાર. ખે વાનાં પીરસે સહી, જીજવે દારથી નિસરે તહીં; પેશાતે તે પાછી થળે, ખીજે ખારણેથી નીકળે. તજે વસ્ત્ર મૈં તે શણુગાર, ઉતારી મુકે અબળા સાર; ચાર ચાર વાનીનાં શાક, પીરસે પ્રેમ આણી સા પાક. પ્રેમદા પછી આવે પરસાળ, પોશાક બીજો ધરે તતકાળ; રાણુગાર વસ્ત્ર જે ત્રીજો સહી, ધરી ત્રીજે દારે આવી તહી, વળી શાક મૂક્યાં ત્યાં ચાર, પાછી ફરી નવ લાગી વાર; સર્પ કાંચળી તો એ જેમ, અખળાએ આચરિયુ તેમ દાહરા. તુરા ચેાથે દારથી, નિકળી તેણી વાર; જીતેથી પીરસ્યાં નહીં, શાક અનુપમ ાર