પૃષ્ઠ:Bruhad Kavyadohan Granth 3.pdf/૩૨૪

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૨૯૭
વિદ્યાવિલાસિનીની વાર્તા..

વિદ્યાવિલાસિનીની વાર્તા. પાછી આવી પરસાળથી, નવા લગ્યે શણુગાર; ચાલી ચપળા ચાંપથી, આવી પાંચમે દાર. વેષધરીને નવ નવે, આવે હારૅઠાર; અથાણાં રૂડાં રાયતાં, પીરસે અપરમાર. ચોપાઇ, પૂર્ણ પ્રકારે પીરસે સહી, વસ્તુ એક ઓછી નહીં; અઍ વાનાં પીરસી વળી, સાળ બારણેધી નિકળી. પીરસે ને વળી પાછી ફરે, બીજે બારણેથી નીસરે; ખીજે દ્વાર ખીજો શણગાર, ધરે ચતુર વિલાસની નાર એમ જુજવા કણા શણુગાર, રાજા નવ જાણે વિચાર; રાન્ન ભન વિચારે તે, સાથે સરખી દીસે દેહ. દેખી મન વિમાસણુ થાય, એ વિચાર કળ્યા નવ જાય; એક છે કે સાળે સહી, બ્રાંતી મનમાં એવી થઈ. જમી કરી ઊઠયા મહારાજ, નવ સરીયુ' પેાતાનુ કાજ; હેમરથ હૈયે પડયે વિચાર, હશે કે વિલાસની નાર, વિનેગટ દીસે કરતા કલાલ, એ ઘેર જોતાં અખળા સાળ; ભલે ભાગ્યશાળી એ ભૂપ, એથી અધિષ્ણુ અનુ રૂપ ભાજન કરવું ભૂલી ગયા, મન માંહુ વિચારજ થયા; આવ્યે! હું જે ધારી અર્થ, તે તેા સધળુ ગયું છે. વ્યર્થ. સાળ સાથે મારે નહીં કાર, જોવી એક વિલાસિની નાર; જોવામાં તે આવી નહીં, રાયે વાત પકડી છે તહીં. દૂધ સાથ કીધું ભોજન, હસ્ત પક્ષાળી ઉઠ્ઠા રાજન; સેવનધન સાપારી સાર, એલચી લવીંગ તજ અપાર. ઉપર આપ્યાંખીડાં સહી, રાજાનુ મન માને નહીં; રાજાચ્ચે લીધે મુખવાસ, નારી જોવા ઉપન્યા ઉલ્લાસ. દા. વિનચઢ રયાં આવીયે, રાયને કા જીહાર; સાના સૂરજ ઊગીયા, ભાગ્ય મુજ અપાર. ધન દહાડા ધન ધડી, આ જાગ; મુજને ભાન મેટુ’ મળ્યું, એ લાગ. ધન જોતાં પામુ ક્યાં ૨૮૯