પૃષ્ઠ:Bruhad Kavyadohan Granth 3.pdf/૩૨૭

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૩૦૦
સામળ ભટ્ટ.

સામળ ભટ્ટ- કર્યુ એટલું સા વાટ, વગેવાવુ વળી ઘાટાધાટ; માટે હુમા કહેવી હાય, પછી થનાર હાય તે થાય. પ્રધાન કહે કમ બોલ્યા નહીં, વિનેચટ કહે કરવુ' સહી; વનેગટ કહે છે હાય, ‘પણુ મનમાં ઘણું પસ્તાય. ઢાહેરા પ્રધાન તો મેલી રહ્યો, વિનેચટ પ્રત્યે તેહ; સાર પછી રાજા વદે, અતર આણી નેહ, મેડા અદ્ય આસન વિષે, એમ મેથ્યા રાજન; સાંભળે, વિનેયઢ એક વચન. કર્યું તે • તે માટે અમકુળ એવી રીત છે, કહી તમને સાક્ષાત; વિચટ પ્રધાને જે કહી, હૃદય ધરા એ વાત. તમને કહું, સાંભળજો મુજ વાણુ; માતાની ભક્તિ કરે, થાશે તમ કલ્યાણ. હેલા થઇ તમે આવજો, કરવા ઉત્તમ કાજ ; સાંજ સમે વાડી વિષે, દૈવીસ્થાનક જ, વિનયટ વળતુ ખેલીયા, સાંભળજો તમે રાય; હરખ વાધે મુજને ઘણા, ઉલટ અધિા થાય. કહી તમે છે જેટલી, તે સર્વે સુણી વાણું; ભક્તિ માતાનીથી, હોય મુજ કલ્યાણુ. એવુ કહીને ઊડીયા, વિનચઢ નિરધાર; આવ્યા ધર્મેઝાર. રાય ઉઠયા સભા થકી, મન વિમાસણુ થઇ ધણી, કરવા શે પ્રપંચ; લજ્જા પ્રથમ તેા સાચી, કરી રૂડેરા સચ ચાપાક. એ વાત એટલેથી રહી, વિલાસિની ધેર કરે શુ' તહીં; વિદ્યાવિલાસની પીરસી કરી, ભાળ ચઢી ત્રીજે મન ધરી, મનમાં ભ્રાંતી થાએ ધણી, કળા કળાયે નહીં એ તણા; એણે પત્ર વાંચ્યા છે સાર, વાત કારમાં એ નિરધાર.