પૃષ્ઠ:Bruhad Kavyadohan Granth 3.pdf/૩૨૮

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૩૦૧
વિદ્યાવિલાસિનીની વાર્તા..

વિદ્યાવિલાસિનીની વાતા. એ મૂરખ હું જાણુ સહી, એ વાતમાં સંદેહ નહીં; રાજા ભાન દે છે. અતિ ભ્રૂણ, આશ્ચર્ય લાગે મને એ તણુ મુખેથી જે ખેાલી ખેાલ, એ તેા કામની લાજ્યે સાળ; ભાજન કરવા આવ્યા રાય, વાત એ તેા નવ વેઠાય. સ્મેણે પણ શુ જાણ્યુ' સાર, મનથી શું જાણ્યા વિચાર; એ મૂર્ખતે શું આવડે, કીર્ત્તિ કરતા હશે ધન વડે, ને જે કરીએ તે થાય, ગધે હાય તે માટે રાય; કો પડિતને પૂછી વળી, લાવ્યા સાળ શ્યામા સાંભળી. એના શાક’ વિચાર, ભ્રાંતીમાં ખેઢી નિરધાર; એ તેા રહી એટલેથી વાત, વિનેચટ વિચારે બહુ ભાત, વિનચટ વિચારજ કરે, ચિતમાં ચિંતા ઝાઝી ધરે; પાહાર દિવસ રહ્યો તે ખ, વિનચટને મન ખરખરો. ચિંતા મનમાં સખળી થઈ, ધાવે મુખ દીઠું છે તહીં; વિવેચને પૂછે વાત, કડ્ડા સ્વામી મુજને વિખ્યાત. વિનેગરે કહ્યું વૃત્તાંત, કામ એ તેા મહા કૃતાંત; રૂપરૂ કામ આવી એક પડવુ, ધાત્ર કહે તે નહીં રહે અયુ. મુને મંત્રીએ કહ્યુ* છે આજ, ઢુકડે લગન આવ્યું મહારાજ; કુળદેવી કીજે કામ, નગર મ્હાર ઠંડી ટામ. સવા પાહાર ત્યાં કરવુ નૃત્ય, વિલાસિની નવ માને સત્ય; વીણા હાવી મારે હાથ, રહેવુ બંનેને સધાત. રાય કહે છે એવી વાણુ, હા કહીને આવ્યે। નીરવાણુ; શ્વરની તે। આ ગત છેસહી, મુખ તે મારૂ’ ફ્લૂએ નહીં. દાહરા. સાચું વચન તુજને કહ્યું, તજી હવે મુજ પ્રાણ; ધાવ' ખાલી ભાવશુ', કરૂ હું એને જાણું. ચાપાક. ઝ્મ વાત તુ પૂર્ણ જઈ, સમજાવીશ હું એને કઈ; ત્રિનેમઢ કહે પૂછે ધાવ, સાશની ભાશ ખા દ્વાન. ૩૦૧