પૃષ્ઠ:Bruhad Kavyadohan Granth 3.pdf/૩૨૯

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૩૦૨
સામળ ભટ્ટ.

૩૨ સામળ ભટ્ટ એમ કહીને ચાલી ત્યાંય, વિલાસિની ખેઢી છે જ્યાંય; વાત કેતાં બાઈ આવે લાજ, વિલાસિની કહું શું છે કાજ દાહરા. શું કહું બાઈ તુજને, વાત તણી તે ઘેર; હમણાં રાજ સભા થકી, વિવેચઢ આવ્યા ઘેર. ચાયક, ભરવા ઊપર કીધું મન, આપ્યું. મેં તેને વચન; રાજ્યા નીપન્યુ જેટલું', કહ્યું મુજ આગળ તેટલું. તમને હું કરૂં પ્રકાશ, એક હાણુ ને ખીજું હાસ્ય; ટુંડે હુર્ખી એલ્યેા રાજ, માવ્યું. એણે એક કાજ. પુત્ર હું પરણાવું તારે, ગેાત્રાચાર કરો જાહેર; ગામ ખ્વાર વાડીમાઝાર, ચડીનુ દેવળ છે સાર. કણુ એક સાંપ્યું છે કૃત્ય, તમારે ત્યાં કરવુ' નૃત્ય; વિનેચટ કરી વીષ્ણુ ન્હાય, સવા પાહારનુ ધ્યાનજ થાય. વિલાસિની ભન વાણી વશી, ઝઝુ’ ખાખડી તે તેા હશી; એવું ક્યાંથી ભાર્ ભાગ્ય, તે તે। તુજને લાગુ પાગ્ય. એ મૂરખ શું વીણુ! વ્હાય, એમાં યાંથી એ વઘાય; સાત સ્વરને ત્રણ છે. ગ્રામ, ત્રીશ રાગણી કેરાં ઠામ. ચતુર શિરાણિ ખુદ્દનિધાન, ભણ્યા ગણ્ણા હાય વિદ્યાન; એવા ગુણવાળા વીણા વ્હાય, એવુ હાય તા લાગું પાય. સંગે શું હું કરૂ તાર, ખેત મુજને કરે જાહરે; તાલ સર્વેની આગળ જાય, નૃત્ય ભંગ વીણાથી થાય. પ્રથમ જઇ પૂછે એક, પરીક્ષા મુજને આપે તે; હેઠળ વીણા વાગે તર્તી, ઉપર હુ' કરૂ છું નૃત્ય, વિલાસિનીએ કહ્યું જેટલું', વિનેટને સોંપ્યું તેટલું; વિતેઢ કહે એમાં શી વાર, હા કહે ઉપર જઈ નિરધાર. એક બે ત્રણને ચેાતાલ, એ જ્ઞાનના સધળા ખ્યાલ પ્રથમ પાઠાર કહેવાય લલીત, પછી આવીજાસને અભીત.