પૃષ્ઠ:Bruhad Kavyadohan Granth 3.pdf/૩૩

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
નરસિંહ મેહેતો.

નર સિહ મહેતા. હું તે ભય પામીને ઉ૫ર લાગી, મારી કામ વાંછના એમ ભાગી; મારા મન તણી વહાલે પૂરી આશ, તેને સાખી રહ્યો નરસિંહદાસ, ટ ચાતુરી ૮ મી-રાગ બિહાગડાની દેશી, ચાપા, સાચુ’ એલોતે શામળીઆરે, સાધુ સરખા થઈ નીસરીયારે; કૃત્ય કીધું તે માંહે મનાવ્યું રે, મુજ સખીને સ† જામ્મુ રે, ૧ વાન ગામૂળમાં ગવરાવુરે, તુ તે જાણે છે જે છુપાવું રે; અડવડા મનશુપેરે, તે તે ઉત્તર કાંઇએ ન આપેરે. ૨ તુ તો જાણે છે કાઈ નવાણેરે, તુતે નીત્ય નવી પરમાણે; વાલો ઉત્તર કાયે ન વાળરે, નયણાંની ચાલ જોઇને ચાલેરે. ૩ તુને નાતમ નારી ભાવેરે, તુતે અણુતેડયો ઘેર આવેૐ; ‘સુંદરીનાં રૂપગુણ વયણેરે, નરસૈંયાચે સ્વામિ નમ્યા નયણેરે. ૪ ચાતુરી ૯ મી-રાગ બિહાગડાની ચાલ ધાળની. સખી તો લગી મન નથી માનતુ, નથી મળ્યે નીરંકુશ નાયરે; તુ તે જાણે છે ન દળને લાડલે, નહીં છત્રપતિ ગજપતિ રાજરે. ૧ ત્યારે મેલી સામાની સાહેલડીરે, તું મા મેલીશ મેટા મેટલરે; ત્રિભુવન સુંદર મારી સુંદરી, હરી નહીં તારે સમતે રે. ૨ હાંરે હુતા તારા કૃષ્ણજી, જોગેશ્વરને ધ્યાને નાવે કાયરે; મારી પ્રેમદાની પ્રીતે પ્રગટયે, હવે સર્વકામાં મોટા તે હાય . ૩ ત્યારે ખેલી શ્રી કૃષ્ણની સાહેલડી, તુ તે મનમાં ધરીશ અભિમાનરે; કુંબલનયન મારા કૃષ્ણજી, એ તે અખિલભુવન પતિજારે. ૪ એને પ્રેમ તે અઢળક ઢળિયે, પછી પ્રીતિમાં લગાડે તાનરે; સામેા મળે સુખ ઉપજે, અંગા’ગ ટાઢકંતુ માનસઁ, પ વહાલાજીને ગેબગ અનગ રમી રહ્યા, જેમ જળમાં મીનરે; તે દેખી શાલા તારૂણી, ત્યારે તે થાશેલીનરે.૬ એમ ઝગડો લાગ્યા હુ સખી, હરીણાક્ષીને હસવુ' ન માયરે; હસવે તે માનજ વિસર્યું, વારવારે સનમુખ થાયરે. ૭ સખિ શુરે કહાછે તે ક, ટાળુ તમ મેહુની વઢવાડરે; હું તે કહું જે સજ થઈને ચાલે, વાઢાલાજી શું સજની રાઢરે. ૮ નાં ચાલિ મદભરી ભાનુની, સુંદરવર સુખડાને કાજરે; નરસૈયાને તત્ક્રાં આનંદ થયા, જાણેરક બેસાી રાજરે ૯