પૃષ્ઠ:Bruhad Kavyadohan Granth 3.pdf/૩૩૦

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૩૦૩
વિદ્યાવિલાસિનીની વાર્તા..

વિદ્યાવિહાસિનીની વાત્તા, ચાર ઘડી ચઢતાં ભેરવી થાય, સવા પેહારે ખિલાવર ગાય; આવરી છે એની સગ, પછી ધ્યાને સારંગ ગાડી સાંજ સમે તે હોય, શ્યામકલ્યાણુ પછી તે સાય; સવા પાહારે તે અકલ્યાણ, મધ રાતે કાનુડા પ્રમાણ, રાગ સ્વર વિના ગાએ જે, અસુરવત તા જાણવા તેહ; નૃત્ય રીતે સંપૂરણ હાય, કરી શકે નવ એવા કાય. તાંડવ નૃત્ય શિવ૦ની પાસ, ખજું મંદ્ર કરે નિવાસ; તેથી નરતું સંગીત ગાન, ગાંધર્વ જન કરે તે તાન. તાનસેન સરીખા જે થાય, પુરણ રાગ તે ઘરના ગાય; વણુ સમજે ગાયન નવ થાય, અાણ્યા ગયાં બહુ ખાય, દાહરા. લખો પત્ર એહ પાઠવ્યા, વિલાસિની કૅરી પાસ; વિનતા વાંચ્યું મત કરી, પામી મન ઉલ્લાસ, ચાપાઇ. આ શ્વેતાં વિધા પૂરણુ, ખેતેર કળા બત્રીશ લક્ષણ; ભણ્યા વિના એ કર્યાંથી લખે, મૂરખ એ આવું શુ' ભખે. સરસ્વતિને સંપૂરણુ વાસ, આજ આવ્યા મુજને વિશ્વાસ; કંઇક ખન થયુ' તેણી વાર, આપી વીણા ધાવને કર સાર, એને આપ તુ વેગે કરી, પ્રગટ પારખુ' જોઇએ કરી; વીણા લઇને ધાવજ ગઈ, વિવેચટને આપી તી’. વીણા આપી તેને હાથ, કહ્યું હવે વગાડૅા નાથ; વીણા ગ્રહી પોતાને હાથ, વજાડવા નૃત્યની સાથે, દાહરા. વીણા વાડી વિનેચટે, ઉપર્ અબળા કરે નૃત્ય; તાળ સ્વરને રાગણી, મળીયુ વીણામાં સત્ય. મેહુ પામી તે માનની, ગ્રુધ બુધ ભૂલી કાય; વાગે ચરણે ધગરા, સુરભેર નાચે અબળાય. ભેદ કરે ઘણા ભાભની, વિતૈયઢ ચૂકવા માટ; સરળ પ્રકારે શોધતાં, ન ભૂલ્યા એ ધાટ ૩૦૩